Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.290 અને ચાંદીમાં રૂ.287નો પ્રત્યાઘાતી સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.75ની વૃદ્ધિ

    કોટન–ખાંડી વાયદાના ભાવમાં રૂ.710ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11,559 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,621 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.7.84 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં રૂ.51,187.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,558.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39620.78 કરોડનો હતો.

    કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,790ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,945 અને નીચામાં રૂ.68,652 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 વધી રૂ.68,800ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.270 ઘટી રૂ.56,412 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.56 ઘટી રૂ.6,780ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.243 વધી રૂ.68,891ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.85,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.85,446 અને નીચામાં રૂ.85,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.287 વધી રૂ.85,206 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.321 વધી રૂ.85,349 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.301 વધી રૂ.85,310 બોલાઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.805.05ના ભાવે ખૂલી, રૂ.0.70 ઘટી રૂ.806.30 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.214.55 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.262ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.85 વધી રૂ.215.05 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.189.20 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.25 વધી રૂ.261.45 બોલાઈ રહ્યો હતો.

    એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,481ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,534 અને નીચામાં રૂ.6,460 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.75 વધી રૂ.6,533 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.74 વધી રૂ.6,534 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલી, રૂ.6.40 ઘટી રૂ.177.20 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 6.4 ઘટી 177.2 બોલાઈ રહ્યો હતો.

    કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,780ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,780 અને નીચામાં રૂ.55,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.710 ઘટી રૂ.55,600ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.70 ઘટી રૂ.940 બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,636.33 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,906.28 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.275.04 કરોડનાં 9,670 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.923.53 કરોડનાં 56,071 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.378.85 કરોડનાં 5,841 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.128.65 કરોડનાં 2,055 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,851.90 કરોડનાં 9,169 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.415.28 કરોડનાં 6,343 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.20.02 કરોડનાં 74 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.22.73 કરોડનાં 656 લોટનાં કામકાજ થયાં હતાં.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.7.84 કરોડનાં 89 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 187 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 17,571 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,626 અને નીચામાં 17,570 બોલાઈ, 56 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ વધી 17,603 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 39620.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

    સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.180.50 અને નીચામાં રૂ.148 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.34.50 વધી રૂ.179.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 ખૂલી, ઉપરમાં રૂ.2.90 અને નીચામાં રૂ.0.75 રહી, અંતે રૂ.3.70 ઘટી રૂ.1.15 થયો હતો.

    સોનું જુલાઈ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.213.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.323 અને નીચામાં રૂ.170 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 ઘટી રૂ.183.50 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.362.50 ખૂલી, ઊપરમાં રૂ.478 અને નીચામાં રૂ.226.50 રહી, અંતે રૂ.15 ઘટી રૂ.239 થયો હતો.

    ચાંદી ઓગસ્ટ રૂ.88,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,463ના ભાવે ખૂલી, રૂ.1.50 વધી રૂ.1,400.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.85,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,599.50ના ભાવે ખૂલી, રૂ.109 વધી રૂ.2,506.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.38.60 વધી રૂ.189 નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ.185 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.85 ઘટી રૂ.0.25 થયો હતો.

    આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.175.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.185.80 અને નીચામાં રૂ.143 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39.40 ઘટી રૂ.143.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.175 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.35 ખૂલી, ઉપરમાં રૂ.1.20 અને નીચામાં રૂ.0.30 રહી, અંતે રૂ.0.65 વધી રૂ.0.90 થયો હતો.

    સોનું જુલાઈ રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.101.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.152 અને નીચામાં રૂ.60 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.69 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.600 ખૂલી, ઊપરમાં રૂ.600 અને નીચામાં રૂ.320 રહી, અંતે રૂ.233 ઘટી રૂ.358 થયો હતો.

    ચાંદી ઓગસ્ટ રૂ.84,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,651.50ના ભાવે ખૂલી, રૂ.150.50 ઘટી રૂ.1,706 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.85,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,441.50ના ભાવે ખૂલી, રૂ.171 ઘટી રૂ.2,137 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.34.25 ઘટી રૂ.152.40 થયો હતો.

     

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.