Author: Vikram Raval

Vadodara ,તા.23 અછતના સમયમાં પાણી પુરવઠા વિતરણ શાખામાં પાણી વિતરણ કરવા રૂ.90 લાખની મર્યાદામાં ભાડેથી ટેન્ડર મેળવવા વાર્ષિક ઈજારાની કામગીરી સ્થાયી સમિતિના ઠરાવથી મંજુર થયેલ ભાવે અને શરતો મુજબ વધુ રૂ.20 લાખની નાણાંકીય મર્યાદા વધારી કુલ રૂ.1.10 કરોડની નાણાંકીય મર્યાદા કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જેથી વિવાદ સર્જાયો છે. પાલિકાની પાણીની લાઈનમાં કોન્ટામિનેશન, પાણીના લો-પ્રેસર, પાણીની લાઈનના બ્રેક-ડાઉન, પાણીની લાઈન પ૨ના વાલ્વ બગડવા, પાણીના લો પ્રેશર, જેવા સ્થળોએ કામગીરી દરમિયાન જે તે વિસ્તારમાં પાણી બંધ રહે અથવા પાણી ઓછુ મળે તે સ્થળોએ ટેન્કર મારફત જાહેરમાં પાણીનું વિતરણ ક૨વામાં આવતું હોય છે. ઉપરાંત વિવિધ આવાસ યોજનાઓ, વસાહતો જેવા…

Read More

New Delhi ,તા.23 કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કર્યા છે, તો વિપક્ષ બજેટને નિરાશાજનક કહ્યું છે. હવે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. બજેટ ખેડૂતો-યુવાઓને પ્રગતિ તરફ લઈ જશે : વડાપ્રધાન વડાપ્રધાન મોદીએ બજેટની જોગવાઈઓથી ખુશી વ્યક્ત કરી કહ્યું કે, ‘આ બજેટ દેશના સમૃદ્ધિ તરફ લઈ જશે. બજેટમાં સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ શક્તિ આપનારું બજેટ છે. બજેટ ખેડૂતો-યુવાઓને પ્રગતિ તરફ લઈ જશે. છેલ્લા 10…

Read More

Vadodara ,તા.23 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની લેન્ડફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી માટે જરૂરીયાત મુજબની સંખ્યામાં અને કલાકો માટે પોકલેઈન હિટાચી 200 અથવા સમકક્ષ મશીનો, મિકેનીકલ વિભાગ દ્વારા ભાડે લેવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તક લેન્ડફીલ સાઈટ ખાતે શહેરમાંથી નીકળતો કચરો વહન કરી સાઈટ ખાતે એકત્રિત કરવામાં આવે છે. કચરાને સમયાંતરે પ્રોસેસીંગ કરી સમથળ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ચેઈનડોઝર, પોકલેઈન ચેઈન એસ્કેવેટર જેવી મશીનરીની જરૂરીયાત રહે છે. પાલિકા પાસે પોકલેઇન ચેઈન એસ્કેવેટર ટાઈપના મશીનો નથી. જેથી બહારના ઇજારદારો પાસેથી ભાડેથી લઇ લેન્ડફીલ સાઈટના કચરા સમથળ કરવાની આવશ્યકતા રહે છે. પાલિકા દ્વારા…

Read More

New Delhi ,તા.23 ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક 23 ઓગસ્ટ 2023ના રોજ ઉતર્યું હતું. હવે ઈસરો પ્રમુખે ટ્વીટર પર એક વીડિયો જાહેર કરીને આ દિવસને નેશનલ સ્પેસ ડે જાહેર કર્યો છે. ઈસરોના વડા ડો. એસ. સોમનાથે દેશભરના લોકોને આ સેલિબ્રેશનમાં ભાગ લેવાની અપીલ કરી છે. આ અંગે સોમનાથે કહ્યું છે કે ‘23 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ઈસરો તરફથી ભવ્ય ઉજવણી કરાશે. આ દિવસે સાંજે 05.20 મિનિટે ઈસરોએ યુટ્યૂબ, ફેસબુક અને ઈસરોની સાઈટ પર ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. લાખો-કરોડો લોકો તેને જોઈ રહ્યાં હતાં. ઈસરો વિજ્ઞાનીઓએ માહિતી આપી કે હવે લેન્ડિંગ શરૂ થવાનું છે તો લોકો ઈસરો સ્ટ્રીમિંગ…

Read More

સ્કોટલેન્ડના ઝડપી બોલર ચાર્લી કેસલે સોમવારે ડેબ્યૂ મેચમાં વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. પોતાના કારકિર્દીની પહેલી જ મેચમાં આ બોલરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને મેચમાં એટલી બધી વિકેટ લીધી જે પહેલા કોઈ નથી લઈ શક્યું. કેસલે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ની ઓમાન સામેની મેચમાં 5.4 ઓવરમાં 21 રન આપીને 7 વિકેટ લીધી હતી. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી કેસલે પોતાની કારકિર્દીના પહેલા જ બોલ પર ઓમાનના ભૂતપૂર્વ કેપ્ટન જીશાન મસૂદને એલબીડબલ્યુ આઉટ કરીને ધમાકો કર્યો હતો. ત્યારબાદ બીજા જ બોલ પર…

Read More

New Delhi ,તા.23 મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું. સતત સાતમી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. ભાજપના નેતાઓ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કરી રહ્યા છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય વિરોધ પક્ષના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે. બજેટમાં સામાન્ય માણસ માટે કંઈ નથી: રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું ‘ખુરશી બચાવો બેજટ, આ બજેટમાં સાથી પક્ષોને ખુશ કરવામાં આવ્યા છે. આ બજેટમાં સામાન્ય…

Read More

કરણ જોહર આ  ફિલ્મ બનાવી રહ્યો છે ફિલ્મ કોમેડી અને રિલેશનશિપ ડ્રામા હશે, હાલ પ્રિ પ્રોડક્શનનું કામ ચાલુ Mumbai તા,23 કરણ જોહરની આગામી ફિલ્મમાં બે પ્રતિભાશાળી મહિલા કલાકારો કોંકણા સેન શર્મા તથા લાપતા લેડીઝથી જાણીતી બનેલી પ્રતિભા રાંટા સાથે આવી રહ્યાં છે. ફિલ્મની વાર્તા અને અન્ય ચીજોને ખનગી રાખવામાંઆવી છે. પરંતુ કહેવાય છે કે, આ એક કોમેડી હોવાની સાથેસાથે એક રિલેશનશિપ ડ્રામા  પણ હશે. તેમાં બે મહિલાઓ વચ્ચેના આંતરસંબંધોની વાત હશે. આ ફિલ્મ હાલ પ્રી પ્રોડકશન સ્ટેજમાં છે. આ ફિલ્મનું પ્રોડકશન ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે.  કરણ જોહરે આ ફિલ્મના નિર્માણ માટે એક મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ સાથે સહયોગ…

Read More

ફિલ્મનું પહેલું શિડયૂલ થાઈલેન્ડમાં યોજાશે સત્ય ઘટના આધારિત ફિલ્મમાં રણવીર જાસૂસ અને સંજય દત્ત વિલનના રોલમાં Mumbai તા,23 રણવીર સિંહ અને યામી ગૌતમની ફિલ્મ ‘ધુરંધર’નું શૂટિંગ આગામી પચ્ચીસમી જુલાઈથી શરુ થશે. ફિલ્મનું પહેલું શિડયૂલ થાઈલેન્ડમાં યોજાવાનું છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં રણવીર સિંહ જાસૂસના રોલમાં અને સંજય  દત્ત વિલનના રોલમાં જોવા મળવાનો છે. આ ઉપરાંત અક્ષય ખન્ના, આર માધવનઅને અર્જુન રામપાલ પણ  ભારતીય જાસૂસી સંસ્થાના અધિકારીઓના રોલમાં હશે. દિગ્દર્શક તરીકે આદિત્ય ધરની જાસૂસી ઓપરેશન પર આ બ ીજી ફિલ્મ હશે. તેની અગાઉની ફિલ્મ ‘ઉરી , ધી સર્જિકલ  સ્ટ્રાઈક’ હિટ થઈ હતી. રણવીરની કોઈ ફિલ્મનું તત્કાળ શુટિંગ શરુ થઈ રહ્યું…

Read More

પ્રેગનન્સીને લીધે જ ઉતાવળે લગ્નની ચર્ચા બોલીવૂડની અનેક હિરોઈનો પ્રેગનન્સી દરમિયાન પોલકા ડિઝાઈન અપનાવી ચૂકી છે Mumbai તા,23 સોનાક્ષી સિંહાએ પ્રેગનન્સીના કારણે જ એકદમ ઉતાવળે લગ્ન કરી લીધાં હોવાનું કેટલાય સમયથી ચર્ચાય છે. હવે તે પોલકા ડિઝાઈનના  ડ્રેસમાં જોવા મળતાં તેની પ્રેગનન્સીની અટકળોને વેગ મળ્યો છે. ભૂતકાળમાં ઘણી અભિનેત્રીઓએ પ્રેગનન્સી દરમિયાન પોલકા ડિઝાઇનના ડ્રેસમાં જોવા મળી હતી.જેમાં  અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, નતાશા સ્ટેનકોવિક નો સમાવેશ છે.  બોલીવૂડમાં એક રીતે આ ફેશન ટ્રેન્ડ થઈ ગયો છે કે દરેક અભિનેત્રી પ્રેગનન્સી વખતે આ ડિઝાઈનના વસ્ત્રો ધારણ કરે છે. સોનાક્ષી અને ઝહિર એક રેસ્ટોરાં બહાર દેખાયાં હતાં. ત્યારના…

Read More

 આમિરની સિતારે ઝમીન પર સાથે મુકાબલો રામચરણ અને કિયારાની  ગેમ ચેન્જર પર નાતાલ વખતે રીલિઝ કરવાની જાહેરાત Mumbai તા,23 સાઉથના સ્ટાર રામચરણ તથા કિયારા અડવાણીની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ આગામી નાતાલ વખતે રીલિઝ થશે. આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ પણ આ જ દિવસે રીલિઝ થવાની છે. આથી આ બે ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે. તેલુગુ અભિનેતા રામ ચરણે પોતાની આગામી ફિલ્મ ગેમ ચેન્જરનું શૂટિંગ પુરુ કર્યાનું જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. આ ફિલ્મમાં રામ ચરણ એક રામ મદન નામના આઇએએસઅધિકારીના રોલમાં જોવા મળવાનો છે.જ્યારે કિયારા અડવાણી તેની પ્રેમિકા હોવાની સાથેસાથે આઇએએસ અધિકારીના પાત્રમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧ના…

Read More