Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»ટેન્કર દ્વારા પાણી વિતરણ થતાં કામમાં Vadodara Corporation ઈજારદારને વધુ રૂ.20 લાખ ચૂકવવાની દરખાસ્તથી વિવાદ
    વડોદરા

    ટેન્કર દ્વારા પાણી વિતરણ થતાં કામમાં Vadodara Corporation ઈજારદારને વધુ રૂ.20 લાખ ચૂકવવાની દરખાસ્તથી વિવાદ

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara ,તા.23

    અછતના સમયમાં પાણી પુરવઠા વિતરણ શાખામાં પાણી વિતરણ કરવા રૂ.90 લાખની મર્યાદામાં ભાડેથી ટેન્ડર મેળવવા વાર્ષિક ઈજારાની કામગીરી સ્થાયી સમિતિના ઠરાવથી મંજુર થયેલ ભાવે અને શરતો મુજબ વધુ રૂ.20 લાખની નાણાંકીય મર્યાદા વધારી કુલ રૂ.1.10 કરોડની નાણાંકીય મર્યાદા કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જેથી વિવાદ સર્જાયો છે.

    પાલિકાની પાણીની લાઈનમાં કોન્ટામિનેશન, પાણીના લો-પ્રેસર, પાણીની લાઈનના બ્રેક-ડાઉન, પાણીની લાઈન પ૨ના વાલ્વ બગડવા, પાણીના લો પ્રેશર, જેવા સ્થળોએ કામગીરી દરમિયાન જે તે વિસ્તારમાં પાણી બંધ રહે અથવા પાણી ઓછુ મળે તે સ્થળોએ ટેન્કર મારફત જાહેરમાં પાણીનું વિતરણ ક૨વામાં આવતું હોય છે. ઉપરાંત વિવિધ આવાસ યોજનાઓ, વસાહતો જેવા સ્થળોએ સ્થાનિક નાગરિકોને જાહેરમાં ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની જરૂરીયાત ઉભી થાય છે. આવા સ્થળોએ પાણીની ટેન્કર મોકલવા માટે ધારાસભ્યો, કાઉન્સિલરો, હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ, વોર્ડ શાખા, સ્થાનિક નાગરિકો તરફથી રજૂઆતો થાય છે. હાલમાં શહે૨ની હદમાં પણ વધારો થયેલ છે. જેથી દૂરનાં વિસ્તારોમાં જ્યાં પાણી નેટવર્ક નથી ત્યાં પણ ટેન્કરો મોકલવામાં આવે છે તથા દૂરની નવીન સમાવિષ્ટ વસાહતોમાં પણ ટેન્કરો દ્વારા પાણી વિતરણ ક૨વામાં આવે છે. આ માટે પાણી પુરવઠા વિતરણ શાખાના ચારે ઝોન ખાતે પ્રથમ તથા બીજી પાળીમાં ડ્રાઇવર, કંડકટર, ૨સ્પે૨ ડ્રાઇવર સહ ભાડેથી મેળવવી યોગ્ય જણાય છે. ચારેય ઝોનમાં ફાયર બ્રીગેડના વાહનો દ્વારા લો-પ્રેશર તથા ગંદા પાણીની કામગીરી માટે પાણીની ટેન્કરો પૂરી પાડવામાં આવે છે જે પૂરતા નથી. તેમજ ફાયરબ્રીગેડના રીપેરીંગ/મેન્ટેનન્સની કામગીરીના સમયે પણ વધારાની જરૂરીયાત પૂરી ક૨વા બહારથી પ્રાઇવેટ વાહનો ભાડેથી લેવાની જરૂરીયાત રહે છે. વાહનોની ઘટને પહોંચી વળવા પાલિકાની પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા કામગીરી કરવા અર્થે વાર્ષિક ઇજારો કરવામાં આવે છે.

    હાલમાં સ્થાયી સમિતિ ઠરાવથી મંજૂર થયેલ ભાવે અને શરતો મુજબ લોએસ્ટ ઇજારદા૨ મે.રાજેશ સચદેવને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જેની સમય મર્યાદા તા:19,11,2024 સુધીની છે. મંજૂર થયેલ ૨કમ રૂ.90 લાખ પૈકી 20.06.24 સુધી 67 લાખ (75% રકમ)ની કામગીરી કરેલ છે. રૂ.23 લાખ જેટલી રકમ સિલક ૨હે છે. જે તા:08.08.2024 સુધી ચાલે તેમ હોઈ નવીન વાર્ષિક ઈજારો કરવાની કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ છે.

    કામની રૂ.23 લાખની નાણાંકીય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ટેન્કરો માટેનો ઇજારો પૂર્ણ થવાથી લો-પ્રેશર, ગંદા પાણી તથા અન્ય પા.પુ. શાખાની પાણી વિતરણની આવશ્યક અને અગત્યની કામગીરીઓમાં વિક્ષેપ પડે તેમ છે, જેથી નવીન વાર્ષિક ઈજારો ક૨વાના કામગીરી મંજૂર થાય ત્યા સુધી પાણી પુરવઠા વિતરણ શાખામાં અછતના સમયમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ ક૨વાના કામ માટે સ્થાયી સમિતી ઠરાવથી મંજુર થયેલ ભાવે અને શરતો મુજબ વધુ રૂ.20 લાખની નાણાંકીય મર્યાદા વધારવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

    vadodara Vadodara-Corporation Water-Tanker-Controversy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.