Author: [email protected]

હાઇટ હોય ન હોય પણ Figure ફીટ સ્કીની ને સ્લીક હોય તો Jeansનો ટ્રેન્ડ તમારે માટે શ્રેષ્ઠ બની શકે વાત અહીં Figureની તો છે જ, પણ ખાસ વાત છે એક એવી સ્ટાઇલની જે તમારા Figure સાથે વળગી તો જાય જ અને સાહજિક લાગે. અલબત્ત જો Figure સો ટકા પરફેકટ હોય તો જ આ Style અપનાવી શકાય. ઐશ્વર્યા ને શિલ્પા શેટ્ટી, કરીના ને કંગાના દરેકનાં ફીગર અલગ અલગ પણ સંપૂર્ણ આ સ્ટાઇલ માટે. હાઇટ હોય ન હોય પણ ફીગર ફીટ સ્કીની ને સ્લીક હોય તો Jeansનો આ ટ્રેન્ડ તમારે માટે શ્રેષ્ઠ બની શકે. Jeansની ખરીદી કરતાં એટલે કે બ્રાન્ડેડ લેતી વખતે…

Read More

Makeup નિષ્ણાંતો જણાવી રહ્યાં છે કે અત્યારે તો વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને યોગ્ય સમયે યુવતી આવા કન્સલ્ટન્સીને મળે તો તેની સ્કીન પ્રમાણે તેનો મેકઅપ વિચારી શકાય અને તેને કેટલીક બાબતોની ટીપ્સ પણ આપવામાં આવતી હોય છે અને તેને કેટલીક સુચનાઓ પણ અપાતી હોય છે. ખાસ કરીને જો યુવતી આ સુચનાઓનો અમલ કરે તો તે સૌથી સુંદર દેખાઇ શકે છે કેમ કે કન્સલ્ટન્સી તેની સ્કીન ટાઇપ જોઇને તેને સુચના આપતી હોય છે. અત્યારે તો સીલીકોન મેકઅપ , મીનરલ બેઇઝ મેકઅપ ,મેટાલીકી મેકઅપ , સીમરી મેકઅપ ચલણમાં છે અત્યારે લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે અને દરેક યુવતી એવુ ઇચ્છતી…

Read More

ઝડપથી થઈ રહેલા અર્બનાઈઝેશનની સૌથી વિકટ સમસ્યા હોય તો તે transportationની છે. Transportationનો પ્રશ્ન હલ કરવા શહેરી આયોજનમાં બ્રિજ બાંધવાથી માંડીને રસ્તા પહોળા જેવી કવાયત સતત ચાલતી રહે છે. આમ છતાં વકરી રહેલા શહેરી ટ્રાફીકનો કોઈ ઉપાય મળી નથી. પરંતુ દિલ્હીમાં આદર્શ બની રહેલ Metro Railથી ટ્રાફિકની મહાકાય સમસ્યાનો હલ મળી રહે તેવું લાગી રહ્યું છે. સસ્તી, ઝડપી અને સગવડભરી મુસાફરીની પર્યાય બની ચૂકેલી Delhi Metro Railના અનુભવે ભારતના અન્ય મોટા શહેરોમાં પણ હવે Metro Rail દોડવા લાગી છે. તો જોઈએ મુસાફરોને અને દેશને કેટલા જલ્દીથી Metro Rail મંઝીલે પહોંચાડશે?… Indiaના કોઈ પણ મોટા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી મુસાફરી કરવી સહેલી…

Read More

California ૧૩થી ૨૪ વર્ષના કિશોરો અને કિશોરીઓ પૈકી એક તૃત્યાંશ એટલે કે ૩૨ ટકા એવું માને છે કે Porn Pics જોવા Immoral છે. જ્યારે મોટી વયના લોકોમાં ૫૪ ટકા તેને ખોટું માને છે. એક તૃત્યાંશ લોકો એવું માને છે કે ઉત્તેજક સામગ્રી અથવા sexy content જોવું અનૈતિક છે. Teenager તેમના સાથીએ સાથે sex યૌન વિષયક વાતો કેટલી વાર કરે છે. આ અંગે ૧૮થી ૨૪ વર્ષ વયના ૩૪ ટકા તથા ૧૬થી ઓછી વયના ૧૮ ટકાએ સ્વીકાર કર્યો છે કે તેઓ તેમના મિત્રો સાથે યૌન વિષયક ચર્ચા કરીએ છીએ. આવો સ્વીકાર કરનારા પૈકી અડધાએ કહ્યું હતું કે તેઓ તેમાં રસ લે છે…

Read More

Mumbai, તા.૧૩ ‘India’s Got Talent’ પર થયેલા વિવાદ બાદ, હવે શોના આયોજક Samay Rainaએ શોના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે. તેમણે X પર પોસ્ટ કરીને આ હોબાળા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ બધું સંભાળવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું. આ ઉપરાંત, સમયે એમ પણ કહ્યું છે કે તે આ સમગ્ર મામલામાં એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપશે. Samay Rainaએ પોતાની Postમાં લખ્યું – ‘જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધારે છે. મેં મારી ચેનલ પરથી ‘India’s Got Talent’ ના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેમને…

Read More

New Delhi, તા.૧૩ Supreme Courtએ એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જો દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો Supreme Courtના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જોડાયેલો છે જેમણે Stock Marketમાં રોકાણ કર્યું હતું. કેસની વિગતો એવી છે કે, પત્નીને Share Marketમાં ભારે નુકસાન થયું હતું અને તે દેવામાં ડૂબી ગઈ હતી. જ્યારે મામલો મધ્યસ્થી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે તેણે પતિ અને પત્ની બંનેને દેવાદાર જાહેર કર્યા હતા. આ નિર્ણય સામે પતિએ Supreme Courtનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ…

Read More

Central Government દ્વારા Parliamentના ચાલુ સત્રમાં રજૂ થનારા Immigration and Foreigners Bill-2025માં જોગવાઇઓ કરવામાં આવી New Delhi, તા.૧૩ Government માન્ય Passport અને Visa વિના Indiaમાં Illegal Entry કરનાર વિદેશી નાગરિકને પાંચ વર્ષની આકરી Prisoની સજા અને રૂ. ૫ લાખનો દંડ ફટકારવામાં આવશે. તદઉપરાંત Fake Passport અને નકલી દસ્તાવેજોની મદદથી ભારતમાં પ્રવેશનાર કે લાંબો સમય રોકાણ કરનાર વિદેશીને બે વર્ષ કરતા ઓછી નહી એવી મુદતની જેલની સજા થશે જે વધીને સાત વર્ષ સુધીની થઇ શકે છે. તે ઉપરાંત આવા વિદેશીઓને રૂ. ૧ લાખથી લઇને મહત્તમ રૂ. ૧૦ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. Central Government દ્વારા સંસદના ચાલુ સત્રમાં રજૂ થનારા immigration…

Read More

Prayagraj, તા.૧૩ જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને abortion કરવાનો અધિકાર છે, તેમ Allahabad High Courtએ પોતાના એક ચુકાદામાં કહ્યું છે. આ સાથે Allahabad High Courtએ કહ્યું કે જાતીય શોષણના મામલામાં કોઇ પણ મહિલાને abortion કરવાથી મનાઇ કરવી અને તેને માતૃત્વની જવાબદારીથી બાંધવી એ તેને સન્માનની સાથે જીવવાના Human Rightsથી વંચિત કરવા સમાન છે. મહિલાને મા બનવા માટે ‘હા કે ના’ કહેવાનો અધિકાર છે. પીડિતાને જાતીય શોષણ કરનાર વ્યક્તિથી બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી અકલ્પનીય દુખોનું કારણ ગણાશે.જસ્ટિસ મહેશચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે પીડિતાને મેડિકલ રીતથી ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપીને આ ટિપ્પણી કરી…

Read More

અશ્લીલ વાણી-વિલાસ ઉપરાંત દિવ્યંગો વિષે પણ અણછાજતી ટિપ્પણી મામલે તપાસ કરાઈ Mumbai, તા.૧૩ Youtube શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દરમિયાન રણવીર અલાહાબાદિયા અને ટોળકીના અશ્લીલ વાણી-વિલાસ મામલે Mumbai Policeએ તપાસ શરૂ કરી દીધી છે. બુધવારે Police ઈન્ફ્લુએન્સર Apurba માખીજા અને રણવીરના મેનેજર સહિત ચાર વ્યક્તિનાં નિવેદન નોંધ્યા હતા. રણવીરનું નિવેદન આગામી દિવસોમાં નોંધવામાં આવશે. રિયાલિટી શોમાં Apurvaએ પણ ભાગ લીધો હતો. મંગળવારે મહારાષ્ટ્રના Cyber વિભાગે શોને વિવાદાસ્પદ બનાવનારા ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. Maharashtra BJPના ઉત્તર ભારતીય મોરચાના પદાધિકારી નિલોત્પલ મૃણાલ પાંડેય દ્વારા સોમવારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, રિયાલિટી શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે વાંધાજનક ભાષાનો…

Read More

બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ સહિતના ક્ષેત્રે ભાગીદારી વધારવા સહમતિ Paris, તા.૧૩ Prime Minister Narendra Modi અને Franceના President ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર એકબીજાની મદદ અને પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. Modiએ કહ્યું કે, India પાસેથી France દ્વારા Pinaka Rocket Launcherની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવશે. PM Modi અને મેક્રોં United Nation Security Councilમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને Security Councilના મુદ્દાઓ સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર નજીકથી સંકલન કરવા…

Read More