Jamkhambalia,તા.18
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગુટકાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિર વહીવટદારની દરખાસ્ત અન્વયે અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
Trending
- Indian women cricketer રચ્યો ઈતિહાસ, 34 બોલમાં સેન્ચુરી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- Microsoft લાવી રહ્યું છે નવું ફીચર: કમ્પ્યુટર હવે વાત કરશે યુઝર સાથે
- Rukmini : દક્ષિણ ભારતીય ફિલ્મો પછી હિન્દી સિનેમામાં પણ જામશે?
- Avika Gor and Milindનાં લગ્ન રિયાલિટી શોમાં થયાં. આ લગ્નની સૌથી રસપ્રદ બાબત તો
- Prateek Gandhi એ ઉપરાઉપરી ત્રણ ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડયો
- Shaan : મારો સ્વર એઆઇ થકી ચોરાય તો કેસ ઠોકી દઉં
- Search-The Naina Murder Case ઠીકઠીક મનોરંજન
- Actress Mannara ધીમે ધીમે શોકમાંથી બહાર આવી રહી છે