Bhavnagar,તા.06
રેલ્વે પ્રશાસન દ્વારા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી તમામ પેસેન્જર ટ્રેનો જે હાલમાં ‘૦’ નંબર સાથે દોડતી હોય છે તે રેગ્યુલર ટ્રેન નંબર સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી અમલમાં આવશે.
રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે, જે ટ્રેન રેગ્યુલર ટ્રેન નંબર સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૦૩ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૦૩ સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર, એ જ રીતે વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૦૪ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૦૪ ભાવનગર-સુરેન્દ્રનગર ફાસ્ટ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૦૯ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૬૭ પાલીતાણા-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૧૦ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૬૮ ભાવનગર-પાલીતાણા પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૧૧ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૬૯ પાલીતાણા-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૧૨ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૭૦ ભાવનગર-પાલીતાણા પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૨૭ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૨૭ બોટાદ-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૨૮ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૨૮ ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૩૩ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૩૩ સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૩૪ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૩૪ ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૬૫ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૫૭ પોરબંદર-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૬૬ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૫૮ ભાવનગર-વેરાવળ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૬૭ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૫૯ વેરાવળ-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૬૮ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૬૦ ભાવનગર-પોરબંદર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૭૧ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૭૧ સુરેન્દ્રનગર-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૭૨ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૭૨ ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૭૩ વર્તમાન ટ્રેન નંબર ૫૯૫૫૩ ગાંધીગ્રામ-બોટાદ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૭૪ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૫૪ બોટાદ-ગાંધીગ્રામ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૭૭ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૫૫ ગાંધીગ્રામ-બોટાદ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૭૮ નિયમિત ટ્રેન નંબર ૫૯૫૫૬ બોટાદ-ગાંધીગ્રામ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૮૧ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૨૯ બોટાદ-ભાવનગર પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૮૨ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૩૦ ભાવનગર-બોટાદ પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૮૩ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૩૫ ધોળા-મહુવા પેસેન્જર, વર્તમાન ટ્રેન નંબર ૦૯૫૮૪ નિયમિત ટ્રેન નંબર ૫૯૨૩૬ મહુવા-ધોળા પેસેન્જર ટ્રેન દોડશે.