Bhavnagar, તા.14
તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા ભાવનગર પધારેલ, ત્યારે ભાવનગર એરપોર્ટ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં તેમની સાથે મેયર ભરતભાઈ બારડ, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, ન. પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ૩૩ વર્ષ પછી, અમેરિકાના પરમાણુ પરીક્ષણના આદેશથી દુનિયા હચમચી ગઈ છે
- તંત્રી લેખ…આરજેડી અને કોંગ્રેસે કોઈ મુસ્લિમને તેમના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા નથી
- 04 નવેમ્બર નું પંચાંગ
- 04 નવેમ્બર નું રાશિફળ
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- માનવ સંવાદિતા અને વિશ્વબંધુત્વનું એક અનોખું દ્રશ્ય ૭૮મો Nirankari સંત સમાગમ
- CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર
- 14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન

