Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»BJPની Yogi government ને ‘સુપ્રીમ’ ઝટકો,જેના ઘર પર બુલડોઝર ફેરવ્યું તેને 25 લાખ વળતર આપો
    રાષ્ટ્રીય

    BJPની Yogi government ને ‘સુપ્રીમ’ ઝટકો,જેના ઘર પર બુલડોઝર ફેરવ્યું તેને 25 લાખ વળતર આપો

    Vikram RavalBy Vikram RavalNovember 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06

    બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આજે (છઠ્ઠી નવેમ્બર) ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે.  ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે બુલડોઝરનો ઉપયોગ કરીને લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં મનોજ ટિબરેવાલે આકાશ વતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું છે કે, ‘જે વ્યક્તિનું ઘર તોડી પાડ્યું છે તેને 25 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.’

    સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરી 

    બુલડોઝરની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતા સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, ‘માત્ર 3.6 ચોરસ મીટરનું અતિક્રમણ છે. તમારા દ્વારા આનો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી. નોટિસ આપ્યા વિના તમે કોઈનું ઘર તોડવાનું કેવી રીતે શરૂ કરી શકો? કોઈના ઘરમાં ઘૂસી જવું એ અરાજકતા છે. તમારે પીડિતોને 25 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.’

    ‘રાતોરાત મકાનો તોડી ન શકાય’

    સુપ્રીમ કોર્ટે 2019માં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે મકાનો તોડી પાડવા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું, ‘તમે બુલડોઝર લાવીને રાતોરાત ઘર તોડી ન શકો. કાયદાનું પાલન કર્યા વિના કે નોટિસ આપ્યા વિના તમે કોઈના ઘરમાં ઘૂસીને તેને કેવી રીતે તોડી શકો છો.’

    અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે 

    સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આદેશનો અમલ એક મહિનામાં કરવાનો રહેશે. કોર્ટે કહ્યું, ‘તે સ્પષ્ટ છે કે ડિમોલિશન કાયદાની સત્તા વિના અને મનસ્વી રીતે કરવામાં આવ્યું હતું.’

    ‘બદલો લેવાની ભાવના’

    અરજદારના જણાવ્યાનુસાર, હાઈવે પર અતિક્રમણના આરોપમાં કોઈપણ પૂર્વ સૂચના અથવા ખુલાસો વિના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારે દાવો કર્યો હતો કે રસ્તાના નિર્માણ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓ વિશે મીડિયાને જાણ કર્યા પછી ઘર તોડી પાડવું એ બદલો લેવાની ભાવના છે.

    BJP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    રાષ્ટ્રીય

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.