Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો, બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ: Amit Shah
    અમદાવાદ

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો, બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ: Amit Shah

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા.૨૮

    કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક સાંસદ અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા આંબલી, બોપલ અને ઘુમા વિસ્તારના રહીશો માટે એક વિશેષ ’લોક દરબાર’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પાણી ભરાવાની વિકટ સમસ્યાઓ સાંભળવાનો અને તેનો કાયમી ઉકેલ લાવવાનો હતો.

    બોપલ પંચાયત રોડ પર આવેલી મ્દ્ભસ્ સ્કૂલ ખાતે આ લોક દરબાર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, અમદાવાદના મેયર, છસ્ઝ્ર કમિશનર, શહેર પ્રમુખ અને મંત્રી દર્શનાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોધપુર અને બોપલ વોર્ડના રહીશો તેમજ વિવિધ સોસાયટીના ચેરમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    આ સિઝનમાં પડેલા અસાધારણ ૨૧ ઇંચ વરસાદને કારણે બોપલ, ઘુમા અને આંબલી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. અમિત શાહે સ્વીકાર્યું કે છેલ્લા ૫૦ વર્ષમાં આવો વરસાદ પડ્યો ન હતો, જેથી છસ્ઝ્રનું આયોજન ટૂંકું પડ્યું હતું. વરસાદ સમયે લોકોને પડેલી પારાવાર મુશ્કેલીઓ અને તે દરમિયાન પરિવારોમાં થયેલા ઝઘડાઓનો ઉલ્લેખ કરી તેમણે સંવેદના વ્યક્ત કરી હતી. વરસાદ બાદ તરત જ ન આવી શકવા બદલ અને લોક દરબારમાં મોડા પહોંચવા બદલ તેમણે સ્થાનિકોની માફી માંગી હતી.

    સાંસદ તરીકે તમામ જવાબદારી પોતાના શિરે લેતા અમિત શાહે સ્પષ્ટ કર્યું કે પાણીના નિકાલની જવાબદારી માત્ર મેયર કે એએમસી કમિશનરની નથી, પરંતુ તેમની પણ છે. તેમણે દ્રઢ ખાતરી આપતા કહ્યું કે, “જ્યારે હું બીજી વાર મત માંગવા આવીશ, તે પહેલાં ૩૦ ઇંચ વરસાદ પડે તો પણ તમારી સોસાયટીઓ કોરી રહે અને રસ્તા પર પાણી ન ભરાય તેવી પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે.”

    વિસ્તારના અન્ય પ્રાથમિક પ્રશ્નો ઉકેલવા અંગે તેમણે જણાવ્યું કે આંબલી, બોપલ અને શેલા જેવી નવી વસાહતોમાં જાસપુરથી વ્યવસ્થા કરી આગામી ૬ મહિનામાં નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે ગ્રામ પંચાયતમાંથી આ વિસ્તાર છસ્ઝ્રમાં ભળ્યા બાદ અહીં વ્યાપક વિકાસ થયો છે અને સરખેજ-જોધપુર વિસ્તારમાં અગાઉ જે સલામતીના પ્રશ્નો હતા તે પણ સંપૂર્ણપણે ઉકેલાયા છે.

    તેમણે રહીશોને હૈયાધારણ આપતા જૂની કહેવત ટાંકી કે, “મોસાળમાં જમવાનું અને મા પીરસનાર હોય તો તકલીફ ન પડે.” રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક તંત્ર આ વિસ્તારના પ્રશ્નો માટે ગંભીર છે. ભવિષ્યમાં તમામ સોસાયટીના ચેરમેનો સાથે મીટિંગ કરવાની ખાતરી આપતા તેમણે જણાવ્યું હતું કે, લોકોને કોઈ પણ સમસ્યા કે રજૂઆત હોય તો સીધો તેમની ઓફિસે પત્ર લખીને જાણ કરી શકે છે, જેથી સત્વરે તેનો ઉકેલ લાવી શકાય.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો
    Next Article Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    અમદાવાદ

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,520
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 18:07
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.