Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Budget માં સરકારે પ્રોપર્ટી ટેક્સમાં કર્યો ખેલ, લોકોને થશે મોટું નુકસાન
    વ્યાપાર

    Budget માં સરકારે પ્રોપર્ટી ટેક્સમાં કર્યો ખેલ, લોકોને થશે મોટું નુકસાન

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બજેટ 2024માં એક એવી જાહેરાત થઈ છે, જેનાથી પ્રોપર્ટી વેચનારને મોટો ઝટકો વાગશે. પ્રોપર્ટી વેચવા પર ઈન્ડેક્સેશન નામનો મળતો મોટો લાભ હવે દૂર કરવામાં આવ્યો છે. વધુમાં બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 7.5 ટકા ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જેથી તેમાં પણ રાહત મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે પહેલાંની તુલનાએ પ્રોપર્ટી વેચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.

    બજેટમાં આ પ્રકારની જાહેરાતથી હવે પ્રોપર્ટી વેચવા પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે તેમજ કેટલુ ભારણ વધવાની શક્યતા છે, તેના વિશે જાણીએ…

    બજેટમાં પ્રોપર્ટી પર એલટીસીજી ટેક્સ ઘટાડો 

    23 જુલાઈના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે પ્રોપર્ટીના વેચાણ પર કેપિટલ ગેઈન ટેક્સ પર મોટી જાહેરાત કરી હતી. રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે રિયલ એસ્ટેટમાં 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. પહેલી નજરે એવું લાગે છે કે પ્રોપર્ટીના વેચાણ પર ટેક્સ ઘટાડીને મોટી રાહત મળી છે, પરંતુ એવું નથી.

    ઈનડેક્સેશનનો લાભ દૂર કર્યો

    વાસ્તવમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુ એક મોટો ફેરફાર કર્યો છે. મિલકતના વેચાણ પર મળેલ ઇન્ડેક્સેશન લાભ દૂર કરવામાં આવ્યો છે. ઇન્ડેક્સેશન એ એક સાધન હતું જેણે પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સને આધિન નફાની માત્રામાં ઘટાડો કર્યો હતો અને પછી બાકીની રકમ પર LTCG ટેક્સ (20%) લાદ્યો હતો. આ સાથે તમારે ઓછો ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.

    ઇન્ડેક્સેશન કેવી રીતે કામ કરે છે?

    જો કે, મિલકત પરના આ કર માળખાને સમજવા માટે, ઇન્ડેક્સેશનને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન્ડેક્સેશન એ લાભ હતો જે મિલકતના વેચાણ પર થતો નફો અને ફુગાવાને એડજસ્ટ કરે છે. બાદમાં પ્રોપર્ટી ટેક્સ લાદવામાં આવે છે. 10 વર્ષ પહેલા મોંઘવારી કંઈક અલગ હતી, પરંતુ આજે તે કંઈક અલગ છે. આવી સ્થિતિમાં, ઈન્ડેક્સેશનનો ઉપયોગ પ્રોપર્ટી પરના નફાને ફુગાવાના હિસાબે એડજસ્ટ કર્યા બાદ ટેક્સ (કેપિટલ ગેન્સ ટેક્સ) વસૂલવામાં આવતો હતો. CII અર્થાત કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ.

    ચાલો જાણીએ કે ઇન્ડેક્સેશનની ગણતરી કેવી રીતે થાય છે…

    (ઇન્ડેક્સેશન = વેચાણ કરેલ વર્ષનું CII/ખરીદેલ વર્ષનો CII x મિલકતની ખરીદ કિંમત)

    પહેલાં કઈ રકમ પર ટેક્સ લાગુ થતો હતો અને હવે…?

    ઇન્ડેક્સેશનને સમજ્યા બાદ, હવે તમે પ્રોપર્ટી પરના ટેક્સ માળખાને ઉદાહરણ સાથે સમજી શકો છો. ધારો કે જો તમે વર્ષ 2000માં રૂ. 20 લાખમાં પ્રોપર્ટી ખરીદી અને 2009માં તેને રૂ. 35 લાખમાં વેચી દીધી, તો તમને રૂ. 15 લાખનો નફો થયો. પરંતુ અહીં તમારે સમગ્ર રૂ. 15 લાખ પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો, ઇન્ડેક્સેશન બેનિફિટ (રૂ. 29,92,288) તેમાંથી કાપવામાં આવે છે. બાદમાં રૂ. 5,07,712ની બાકીની રકમ પર 20% LTCG ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ હવે સમગ્ર 15 લાખ રૂપિયા પર 12.5% ટેક્સ ચૂકવવો પડશે.

     

    FM-Nirmala-Sitharaman Property-Tax Union-budget-Effect
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.