Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો

    April 26, 2026

    ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો

    April 26, 2026

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singh ની ઝેડ+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો
    • ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો
    • Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singh ની ઝેડ+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી
    • અમારી પાર્ટી યુપીમાં ૨૫ બેઠકો પર ચૂંટણી લડશે,એનડીએના સાથી Ramdas Athawale એ જાહેરાત કરી
    • Mamata Banerjee સામે ૫૫ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, કોઈ તપાસ નહીં,Rahul Gandhi
    • ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court
    • આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો
    • West Bengal મા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Aishwarya નો એક કોલ અભિષેક બચ્ચનની ચિંતા વધારી શકે છે
    મનોરંજન

    Aishwarya નો એક કોલ અભિષેક બચ્ચનની ચિંતા વધારી શકે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને ૧૭ વર્ષ થયાં છે, તેમની ૧૩ વર્ષની દિકરી આરાધ્યા છે

    Mumbai, તા.૨૫

    અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સની ચર્ચાઓ માંડ શાંત પડી છે, ત્યાં અભિષેક બચ્ચન દ્વારા કરવામાં આવેલું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. અભિષેક તેની રમૂજ વૃત્તિ માટે જાણીતો છે, તાજેતરમાં એક એવોર્ડ શોમાં અભિષેક તેની ફિલ્મ ‘આઇ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ લેવા સ્ટેજ પર ગયો ત્યારે અર્જુન કપૂરે તેની મજાક કરતા કહ્યું,“એવા ક્યા લોકો છે જે કહે છે, અભિષેક, આઈ વોન્ટ ટુ ટોક, તો તમને સ્ટ્રેસ થઈ જાય છે?” ત્યારે અભિષેકે સ્મિત સાથે જવાબ આપ્યો હતો, “તારા લગ્ન નથી થયા ને હજુ સુધી..જ્યારે થશે ત્યારે તારી પાસે આ પ્રશ્નનો જવાબ હશે.”પછી પત્ની ઐશ્વર્યાનું નામ લીધાં વિના અભિષેકે આગળ કહ્યું,“જ્યારે તમને પત્ની તરફથી ફોન આવે અને એ કહે, “મારે કંઈ વાત કરવી છે(આઇ વોન્ટ ટુ ટોક), તમને ખબર પડી જાય છે કે, તમે મુશ્કેલીમાં મુકાયા છો.””અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને ૧૭ વર્ષ થયાં છે. તેમની ૧૩ વર્ષની દિકરી આરાધ્યા છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિષેકે દિકરી સાથેના સંબંધ વિશે પણ વાત કરી હતી,“બહુ સારી અને તમને તાજગી આપતી વાત એ છે, કે ઘરમાં તમે એક વાલી છો. તમે એક પ્રોફેશનલ હોય કે કોઈ સેલેબ્રિટી પણ ત્યાં માત્ર એક વાલી છો. હું તેને એક વાસ્તવિકતા તરીકે નહીં પણ પણ એ દૃશ્ટિએ જોઉં છું કે આ એક સારી વાત છે, કે તેમાં રહેલો પ્રેમ એક શુદ્ધ બાબતમાંથી આવે છે, તમે જે છો, તેના કારણે નહી.”આ પછી તાજેતરમાં અભિષેકની ફિલ્મ બી હેપ્પી પણ આવી છે, જેમાં તેની સાથ ઇનાયત વર્મા તેની દિકરીના રોલમાં અને સાથે નોરા ફતેહી અને નાસર પણ છે, આ ફિલ્મમાં પણ તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે.

    Abhishek Aishwarya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026
    મનોરંજન

    નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar

    April 25, 2026
    મનોરંજન

    Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી

    April 25, 2026
    મનોરંજન

    Kajolએ ‘Kiss’ ન કરવાની પોલીસી તોડવાનો શું ખુલાસો કર્યો ?

    April 25, 2026
    મનોરંજન

    Kartik Aryanની નાગઝિલ્લામાં Ananya Panday હિરોઈન હોવાની ચર્ચા

    April 25, 2026
    મનોરંજન

    હિટ ફિલ્મ ખાતર Salman-Khan ફરી ઈદ વખતે નસીબ અજમાવશે

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો

    April 26, 2026

    ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો

    April 26, 2026

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singh ની ઝેડ+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026

    અમારી પાર્ટી યુપીમાં ૨૫ બેઠકો પર ચૂંટણી લડશે,એનડીએના સાથી Ramdas Athawale એ જાહેરાત કરી

    April 26, 2026

    Mamata Banerjee સામે ૫૫ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, કોઈ તપાસ નહીં,Rahul Gandhi

    April 26, 2026

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court

    April 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ વધતો જાય છે, હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો

    April 26, 2026

    ભાજપ બંગાળમાં શેખ ચિલ્લીનું સ્વપ્ન જોઈ રહી છે,’ અબુ આઝમીએ સુલતાનપુર પર હુમલો કર્યો

    April 26, 2026

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singh ની ઝેડ+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.