Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ
    • Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું
    • Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી
    • Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા
    • Vadodara: ટ્રેનમાં ચઢતી યુવતીના ગળામાંથી સોનાના મંગળસૂત્રની તફડંચી
    • Vadodara: પત્ની સાથેના સંબંધની શંકા રાખી એક યુવક પર જીવલેણ હુમલો
    • Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું
    • Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: કેશોદ-માંગરોળ હાઇવે પર કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવારનું મોત
    સૌરાષ્ટ્ર

    Junagadh: કેશોદ-માંગરોળ હાઇવે પર કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવારનું મોત

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026Updated:July 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh, તા.18
    જુનાગઢ તા.18/7/26 કેશોદ- માંગરોળ હાઇવે પર ના ચાંદીગઢના પાટિયા પાસે મોસા ચાલકને હડફેટે પટેલ લઈ લેતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.
    માંગરોળતા બેના મેકડી ગામના રહીશ કિશનભાઇ માલદેભાઈ આતરોલીયા ઉમર 38 પોતાના મોટરસાયકલ પર કેશોદ તરફ જઈ રહ્યા હતા.

    ત્યારે સામેથી  આવી રહેલી ઇકો કારના ચાલકે મોસાને જોરદાર ટક્કર મારતા કિશનભાઇ ના માથામાં તેમજ શરીરમાં ગંભીરિજાઓ થતાં સારવાર માટે કેશોદ થી જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા, અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યાની ફરિયાદ કેશોદ પોલીસમાં નોંધાય છે

    સગીરાનું અપહરણ
    મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામના રહીશ હાલ વિસાવદર નાના કોટડા ગામની સીમમાં અશ્વિનભાઈ લાલજીભાઈ ભાખર ની વાડીએ મજૂરી કામ કરતા આદિવાસી શીવાભાઈ વારસિંગભાઈ બામણીયા ની 14 વર્ષ 8 માસની સગીરા દીકરીને સંતરામપુર નો રહીશ આરોપી સતીશ લક્ષ્મણ ડીંડોર તા. 5ની સાંજે લલચાવી ફોસલાવી બદકામ કરવાની ઈરાદે લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયાની વિસાવદર પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે. વાઘેલાએ તપાસ હાથ ધરી છે

     

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: ટ્રેન હડફેટે અજાણી મહિલાનું મોત
    Next Article Surendaranagar: વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી, વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: બકરાનો શિકાર કરી ઝાડી-ઝાંખરામાં ઢસડી લઈ જતો સિંહ મોબાઈલ કેમેરામાં કેદ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: વિરડા વાજડીમાં મકાનમાંથી ત્રણ લાખની ચોરી

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગ ઝબ્બે,બે ગુનાનો ભેદ ઉકેલાયો

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 12:45
    Categories
    Latest News

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026

    Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા

    September 2, 2026

    Vadodara: ટ્રેનમાં ચઢતી યુવતીના ગળામાંથી સોનાના મંગળસૂત્રની તફડંચી

    September 2, 2026

    Vadodara: પત્ની સાથેના સંબંધની શંકા રાખી એક યુવક પર જીવલેણ હુમલો

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.