Browsing: રાજકોટ

Rajkot,તા.28 કલા અને સંસ્કૃતિના પીપાસુ શ્રોતાઓને નિરંતર સાત દિવસો સુધી સુર, લય અને તાલના પ્રવાહમાં તરબોળ કરવાના આશયથી, સામાજીક પ્રવૃતિઓને…

Rajkot,તા.28 તા ૧૪-૧૧-૨૦૨૪થી ૨૦-૧૧-૨૪  પુરા રાજ્યમાં સહકાર સપ્તાહ ભવ્ય ઉજવણીત્યારે રાજકોટ મહાનગર અને તેના ચાર વિભાગોની ટીમ સ્વતંત્ર રીતે સહકારિતા…

Rajkot,તા.૨૭ રાજકોટ સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્માતા-નિર્દેશક રાજકુમાર સંતોષીને બે ચેક બાઉન્સિંગ કેસમાં એક-એક વર્ષની કેદની સજા ફટકારતા આદેશને યથાવત…

Rajkot,તા.27 રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે તે માટે…

Rajkot,તા.27 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૪ના ગાળામાં વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગનો લાભ આપવાની કામગીરી અંગે જિલ્લા પૂરવઠા અધિકારીશ્રીની…

Rajkot,તા.27 પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ‘ફિટ ઈંડિયા – ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય…

Rajkot,તા.27 રાજકોટ શહેરમાં જી.ઈ.બીના ગ્રાહકોના મનમાં એક માન્યતા એવી હતી કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ વધારે આવે છે.જેથી સ્માર્ટ મીટર સંદર્ભે જીબીના ગ્રાહકોની અનેક ફરિયાદો આવતી હતી. આ અંગે ઘણા જીઇબીના ગ્રાહકોએ રૂબરૂ રજૂઆત કરેલી કે અમારી અનિચ્છા હોવા છતાં ડિજિટલ મીટરના બદલે જી.ઈ.બી દ્વારા સ્માર્ટ મીટર પરાણે ફિટ કરાવે છે. અમારે સ્માર્ટ મીટર નાખવા નથી તેવી રજૂઆતો આવતા આ બાબતે પી.જી.વી.સી.એલ.ના એમ.ડી તથા અધિક્ષક ઇજનેર રાજકોટ સીટી સાથે વાત કરતા તેઓએ સ્પષ્ટતા કરેલી કે જે ગ્રાહકો સોલાર પેનલ ફીટ કરાવે છે. તેના માટે જી.ઇ.બીનું સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે. કારણ કે કેન્દ્ર સરકારની.આર.ડી એસ એસ( Revamped distribution sector scheme સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના હેઠળ ફેઈજ-૧  હેઠળ રાજકોટ શહેરનો તેમાં સમાવેશ થયેલ હોવાથી સ્માર્ટ મીટર ફરજિયાત છે. આ સિવાયના કેસમાં જી.ઈ.બી દ્વારા સ્માર્ટ મીટર નાખવા માટે કોઈ પણ કસ્ટમરને દબાણ કરવામાં આવતું નથી કે ફરજિયાત નથી. તેવી માહિતી જી. ઈ.બીના અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ છે. જેથી રામભાઈએ જી.ઇ.બીના અધિકારી અને તેમના એમ. ડી.શ્રી ને એક સૂચન કરેલ કે જી.ઇ.બી દ્વારા ગ્રાહકોને નવું મીટર નાખવું હોય કે ડિજિટલ મીટર બદલવાનું હોય તો તેના માટે ગ્રાહકો પાસે કોઈ માહિતી હોતી નથી તેમને પૂરી માહિતી મળી રહે તે માટે અલગથી એક હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ. આ બાબતે જી.ઇ.બીના અધિકારીશ્રીઓ દ્વારા જણાવેલ કે રાજકોટ શહેરમાં ડિવિઝન વાઇઝ એક-એક  હેલ્પલાઇન નંબર રાખવાનું નક્કી થયેલ છે. તે ઉપરાંત સ્માર્ટ મીટર વિશે જી.ઇ.બી ના અધિકારીશ્રીએ સ્પષ્ટતા કરતાં જણાવેલ છે. કે જે કોઈ ગ્રાહકોને ડિજિટલ મીટર કે સ્માર્ટ મીટર નાખવું હોય તો તેનો કોઈ ચાર્જ નથી તેમ જ ડિજિટલ મીટરની સાથે સ્માર્ટ મીટર પણ ફીટ કરી આપીએ છીએ અને ગ્રાહકોને મહિનો બે મહિના માટે બંને મીટરના રીડિંગ નો અભ્યાસ કરવા જણાવીએ છીએ અને બંને મીટરના રીડિંગમાં કોઈ ફરક આવતો ન હોય અને ગ્રાહકને સંપૂર્ણપણે સંતોષ  ત્યારબાદ  ડિજિટલ મીટર કાઢી અને સ્માર્ટ મીટર રહેવા દઈએ છીએ જેથી ગ્રાહકને સંપૂર્ણ સંતોષ મળશે અને ગ્રાહકોના મનમાં જે દુવિધા છે. તેનું સમાધાન પણ મળી શકશે આ રીતે અધિકારી શ્રી એ જણાવેલ છે. જેની સૌ કોઈ ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ.  

રાજકોટ,તા,27 ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.૬, કાલાવડ રોડ) વિરૃધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ…

Rajkot,તા,27 શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા…

Rajkot,તા.27પાટીદાર સમાજની બે સંસ્થા ખોડલધામ-સરદારધામ વચ્ચે વિવાદ ચાલતો હોવાની કેટલાંક વખતથી ચાલતી ચર્ચા વચ્ચે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા-હત્યાની…