Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી

    August 28, 2026

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી
    • Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    • Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ
    • Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    • Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    • Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા
    • Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય
    • Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: પોલીસના યજમાન પદે પ્રથમવાર DGP કપ બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ
    રાજકોટ

    Rajkot: પોલીસના યજમાન પદે પ્રથમવાર DGP કપ બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    3 દિવસ ચાલશે જંગ: પુરુષોની 5 અને મહિલાઓની 3 ટીમો વચ્ચે ટક્કર, ઓમ્નીટેક અને એહસાસ ટ્રસ્ટના સહયોગથી કોર્ટનું નવીનીકરણ

    પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું આહ્વાન: તણાવયુક્ત નોકરીમાં ફિટનેસ જરૂરી, ખેલદિલીથી રમી ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કરો

    Rajkot,તા.28
    રાજકોટ શહેર પોલીસ ના યજમાન પડે પથમ વાર ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજ થી ૩૦/૦૮/૨૦૨૬ સુધી ત્રણ દિવસ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતેના બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પર આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છેશહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફિટનેસ અને ટીમ સ્પિરિટની ભાવના વધે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્રર ચેતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફીટનેસ અને ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા – ૨૦૨૬-૨૭ નું તારીખ ૨૮/૦૮/૨૦૨૬ થી ૩૦/૦૮/૨૦૨૬ સુધી દિન-૦૩ માટે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂષોની ૫ અને મહિલાઓની 03 ટીમોએ આ હરિફાઇમાં ભાગ લીધેલ છે. આ ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ના અનુસંધાને ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ, રાજકોટ અને એહસાસ ટ્રસ્ટ, રાજકોટના સહયોગથી બાસ્કેટબોલ કોર્ટનું નવીનીકૃત કરી સિન્થેટીક ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે.આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહા હતા. જ્યારે નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ જગદીશ બાગરવા. નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૨ રાકેશ દેસાઇ, ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના કિન્નરી ઉદયભાઈ પારેખ, એહસાસ ટ્રસ્ટના નિશ્ચલભાઈ સંઘવી અને તમામ એસીપીઓ તેમજ પો.ઇન્સ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
     શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા એ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનું અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સમાં સિલેક્ટ થઇ ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ હતું . આ ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ પ્રથમ વખત રાજકોટ ખાતે આયોજન થઇ રહેલ છે. પોલીસની નોકરીની કલાકો નક્કી હોતી નથી જેથી આવી તણાવ યુક્ત નોકરી માથી રિલેક્સ થવા માટે આ રમત ગમત તેમજ યોગા મેડીટેશન વિગેરે પ્રવૃતિઓમા ભાગ લેતા રહીએ જેથી શારીરિક અને માનસીક ફિટનેસ જળવાઇ રહે. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરેલ.આ હરીફાઇને સફળ બનાવવા રાજકોટ શહેર પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: નંદન કુરિયર સર્વિસમાં અજાણ્યા શખ્સની દાદાગીરી
    Next Article Rajkot: સહિત ચાર શહેરમાં કાયમી લોક અદાલત સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથના હસ્તે પ્રારંભ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: બાઇક સ્લીપ થતા ઇમિટેશનના વેપારીનું મોત

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાં ગર્ભવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: એટીએમ માંથી પૈસા કાઢી ન આપતા પત્ની નો આપઘાતનો પ્રયાસ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: સહિત ચાર શહેરમાં કાયમી લોક અદાલત સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથના હસ્તે પ્રારંભ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: નંદન કુરિયર સર્વિસમાં અજાણ્યા શખ્સની દાદાગીરી

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 21:07
    Categories
    Latest News

    Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી

    August 28, 2026

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026
    Search
    Main News

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી

    August 28, 2026

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.