Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    • Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    • Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા
    • Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય
    • Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા
    • તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ
    • મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ
    • PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: સહિત ચાર શહેરમાં કાયમી લોક અદાલત સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથના હસ્તે પ્રારંભ
    રાજકોટ

    Rajkot: સહિત ચાર શહેરમાં કાયમી લોક અદાલત સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથના હસ્તે પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરત મુખ્ય કાર્યક્રમ, અમદાવાદ, વડોદરા, રાજકોટનું ઓનલાઈન ઉદ્ઘાટન: ગુજરાત હાઈકોર્ટના તમામ જજો રહેશે ઉપસ્થિત

    ચારેય સેન્ટરો માટે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક જાહેર: રાજકોટમાં પી.જી. ગોકાણી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળે જાહેરનામું બહાર પાડ્યું

    Rajkot,તા.28
    રાજ્યની ન્યાય પ્રણાલીમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભરાવા જઈ રહ્યું છે. રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે કાયમી લોક અદાલત સેન્ટરનું આવતીકાલે તા. 28મી ઓગસ્ટે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહનો મુખ્ય કાર્યક્રમ સુરત ખાતે યોજાશે, જ્યાં સુપ્રીમ કોર્ટના સીનિયર જસ્ટિસ વિક્રમનાથના વરદ હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતેના સેન્ટરનું ઓનલાઈન માધ્યમથી લોકાર્પણ કરાશે.આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહિત તમામ જજો ખાસ ઉપસ્થિત રહી આ ન્યાયિક પહેલને બિરદાવશે. આ સેન્ટરો કાર્યરત થવાથી રાજ્યની ન્યાય વ્યવસ્થામાં ઝડપ આવશે અને સામાન્ય નાગરિકને ઘર આંગણે જ ન્યાય મળતો થશે.
    કાયમી લોક અદાલત શરૂ થવાથી રાજકોટ અને તેની આસપાસના નાગરિકોને અનેક મોટા ફાયદા થશે. સૌથી મોટો ફાયદો ઝડપી અને સસ્તો ન્યાય મળશે. સામાન્ય કોર્ટના વર્ષો સુધી ચાલતા ચક્કરમાંથી મુક્તિ મળશે અને પક્ષકારો વચ્ચે પરસ્પર સહમતીથી કેસોનો ઝડપી નિકાલ થશે. કોર્ટનું ભારણ નોંધપાત્ર રીતે વિવાદો અહીં ઝડપથી ઉકેલાશે. લોક અદાલતમાં સામાન્ય રીતે કોઈ કોર્ટ ફી હોતી નથી, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર કોઈ આર્થિક બોજ પડતો નથી. આ સેન્ટર કાર્યરત થવાથી રાજકોટ જિલ્લા કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટશે અને લોકોને ત્વરિત ન્યાય મળી રહેશે.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ હેતલ એમ. પવાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ચારેય કાયમી લોક અદાલતો માટે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
    1. અમદાવાદ: ક્લસ્ટરમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા. બેઠક અમદાવાદ (ગ્રામ્ય) ખાતે. અધ્યક્ષ તરીકે નિવૃત્ત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રીમતી એચ. આઈ. ભટ્ટ અને સભ્યો તરીકે શૈલેષકુમાર દેસાઈ અને અલ્કેશ રાવલની નિમણૂક.2. રાજકોટ: ક્લસ્ટરમાં રાજકોટ જિલ્લો. બેઠક રાજકોટ ખાતે. અધ્યક્ષ તરીકે નિવૃત્ત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી. જી. ગોકાણી અને સભ્યો તરીકે જયમીનભાઈ જે. ગાંધી અને પિયુષ મનહરલાલ મહેતાની નિમણૂક.3. સુરત: ક્લસ્ટરમાં સુરત અને તાપી @ વ્યારા. અધ્યક્ષ તરીકે નિવૃત્ત ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. એમ. મહેતા અને સભ્યો તરીકે મહરૂખ ઝેડ. ચીચગર અને ડો. અનિષાબેન મહિડાની નિમણૂક.4. વડોદરા:* ક્લસ્ટરમાં વડોદરા જિલ્લો. અધ્યક્ષ તરીકે નિવૃત્ત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડી. પી. ગોહિલ અને સભ્યો તરીકે ભાઈલાલભાઈ પરમાર અને નવનીત પરીખની નિમણૂક.જાહેરનામા મુજબ, નિયુક્ત અધ્યક્ષ અને સભ્યોને કોઈ વ્યક્તિગત કે નાણાકીય હિત ન હોવું જોઈએ. તેમની પ્રારંભિક નિમણૂક એક વર્ષ માટે રહેશે, જે પાંચ વર્ષ અથવા 65 વર્ષની વય બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી લંબાવી શકાશે. આ અંગે કાર્યકારી અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાશે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: પોલીસના યજમાન પદે પ્રથમવાર DGP કપ બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ
    Next Article Rajkot: એટીએમ માંથી પૈસા કાઢી ન આપતા પત્ની નો આપઘાતનો પ્રયાસ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: બાઇક સ્લીપ થતા ઇમિટેશનના વેપારીનું મોત

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાં ગર્ભવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: એટીએમ માંથી પૈસા કાઢી ન આપતા પત્ની નો આપઘાતનો પ્રયાસ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: પોલીસના યજમાન પદે પ્રથમવાર DGP કપ બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: નંદન કુરિયર સર્વિસમાં અજાણ્યા શખ્સની દાદાગીરી

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 21:07
    Categories
    Latest News

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા

    August 28, 2026

    તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ

    August 28, 2026
    Search
    Main News

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.