Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ 
    • ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cleanliness Campaign: સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી
    રાષ્ટ્રીય

    Cleanliness Campaign: સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026Updated:October 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગયા વર્ષે સમાન સમયગાળામાં ભંગારના નિકાલથી રૂ. ૩૦૪.૭૨ કરોડની આવક થઈ હતી

    New Delhi, તા.૨૦

    કેન્દ્ર સરકારના વિશેષ Cleanliness Campaign ૬.૦ હેઠળ ભંગારના નિકાલમાંથી રૂ. ૪૯૧.૨૮ કરોડની આવક થઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે ૧૯ ઑક્ટોબર સુધીમાં દેશભરમાં ૮,૩૪,૫૦૯ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ૨,૭૫,૪૩૨ હતો. મંત્રીએ જણાવ્યું કે ગયા વર્ષે સમાન સમયગાળામાં ભંગારના નિકાલથી રૂ. ૩૦૪.૭૨ કરોડની આવક થઈ હતી.

    આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૧૬ લાખ ચોરસ ફૂટ જગ્યા પણ ખાલી કરાવવામાં આવી છે, જેનો ઉત્પાદક ઉપયોગ કરી શકાશે.કાર્મિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેલવે મંત્રાલયે ભંગારના નિકાલમાંથી રૂ. ૪૨૫.૦૬ કરોડની આવક મેળવી છે. જ્યારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ૪,૧૫,૩૫૩ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે.૨ ઑક્ટોબરથી શરૂ થયેલું આ અભિયાન ૩૧ ઑક્ટોબરે પૂર્ણ થશે. તેમાં જૂની ફાઇલો અને ઇલેક્ટ્રોનિક કચરાના નિકાલ ઉપરાંત પડતર અરજીઓ અને જાહેર ફરિયાદોનો નિકાલ, કચેરીની જગ્યાનો વધુ સારો ઉપયોગ તથા ઈ-વેસ્ટના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો છે. જિતેન્દ્ર સિંહે તમામ મંત્રાલયો અને વિભાગોને અભિયાનમાં વધુ સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. તેમણે કચરાના પુનઃઉપયોગ, રિસાયક્લિંગ અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

    Cleanliness Campaign
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleColombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત
    Next Article Bhavnagarના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026
    રાષ્ટ્રીય

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    રાષ્ટ્રીય

    ભારતને વિકસિત થવા માટે ૨૦૪૭ ની સમયમર્યાદાની રાહ જોવાની જરૂર નથી, Pm Modi

    November 13, 2026
    રાષ્ટ્રીય

    Pmo indiaએ સોશિયલ મીડિયા પર ચાણક્ય નીતિનો એક સંસ્કૃત શ્લોક શેર કર્યો

    November 13, 2026
    અન્ય રાજ્યો

    Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ ૧૮ લોકોના મોત

    November 9, 2026
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં પ્રદૂષણ બેકાબૂ, AQIના આંકડા છુપાવવાના આક્ષેપથી રાજકીય ઘમાસાણ

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-11-2026 15:55
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 13, 2026

    આજનું રાશિફળ 

    November 13, 2026

    ભારતીય Stock Marketમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.