Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા

    October 20, 2026

    Bhavnagarના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ

    October 20, 2026

    Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા
    • Bhavnagarના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ
    • Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી
    • Colombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત
    • ‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની તક ગુમાવવાનો Neha Dhupiaને અફસોસ
    • યામીની નઈ નવેલી અને Rajkummar Raoની પ્રહાર બંને ફિલ્મ ફલોપ
    • Mumbai: ૩૫ હજાર અને વિદેશમાં વસાવવાની લાલચ અપાઈ હોવાનો દાવો
    • Diwali 2026: મહિલાઓ માટે તૈયારી, બજેટ અને સજાવટની સ્માર્ટ ટિપ્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Colombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત
    આંતરરાષ્ટ્રીય

    Colombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોજીરોટીના અન્ય કોઈ સાધનો ન હોવાથી સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે આવા જોખમી ગેરકાયદે ખાણકામ સાથે જોડાવા મજબૂર બને છે

    Colombia, તા.૨૦

    દક્ષિણ અમેરિકન દેશ Colombiaના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન થતાં ૧૪ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ૭ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈક્વાડોર સરહદ નજીક આવેલા નારિનો નામના વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી તમામ મૃતદેહો અને બચી ગયેલા લોકોને બહાર કાઢી લેવાતાં હવે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

    સ્થાનિક ગવર્નર કાર્યાલયના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળની કઠિન ભૌગોલિક સ્થિતિ અને આ વિસ્તારમાં સક્રિય ગુનાહિત સશસ્ત્ર જૂથોની હાજરીના કારણે રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં લોકો અને જેસીબી મશીનની મદદથી ખાણમાંથી મૃતદેહો બહાર કાઢીને નજીકની નદીમાં આવેલી નાની હોડીઓ મારફતે ખસેડવામાં આવતા નજરે પડ્યા હતા.કોલંબિયામાં સરકારી નિયમો અને સુરક્ષા ધોરણોના અભાવે આવી ખાણ દુર્ઘટનાઓ અવારનવાર સર્જાય છે. નારિનો વિસ્તાર ગેરકાયદે ખાણકામ, ડ્રગ્સની તસ્કરી અને વસૂલી ચલાવતા ગેરકાયદે જૂથોનો ગઢ માનવામાં આવે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, રોજીરોટીના અન્ય કોઈ સાધનો ન હોવાથી સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે આવા જોખમી ગેરકાયદે ખાણકામ સાથે જોડાવા મજબૂર બને છે.

    Colombia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની તક ગુમાવવાનો Neha Dhupiaને અફસોસ
    Next Article Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    October 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ

    October 19, 2026
    મુખ્ય સમાચાર

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026
    ખેલ જગત

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026
    મુખ્ય સમાચાર

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026
    રાષ્ટ્રીય

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,770
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 19:49
    Categories
    Latest News

    Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા

    October 20, 2026

    Bhavnagarના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ

    October 20, 2026

    Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    October 20, 2026

    ‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની તક ગુમાવવાનો Neha Dhupiaને અફસોસ

    October 20, 2026

    યામીની નઈ નવેલી અને Rajkummar Raoની પ્રહાર બંને ફિલ્મ ફલોપ

    October 20, 2026

    Mumbai: ૩૫ હજાર અને વિદેશમાં વસાવવાની લાલચ અપાઈ હોવાનો દાવો

    October 20, 2026
    Search
    Main News

    Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    October 20, 2026

    Colombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત

    October 20, 2026

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા

    October 20, 2026

    Bhavnagarના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ

    October 20, 2026

    Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.