Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    • Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ
    • Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત
    • 22 જુલાઈનું રાશિફળ
    • Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી
    • Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો
    • Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા
    • હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન
    રાષ્ટ્રીય

    Cockroach Janata Party ના સંસદ કૂચના દુનિયાભરમાં પડઘા : વિદેશી મીડીયાએ બનાવી હેડલાઈન

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.21
    નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ઉપવાસ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી સીજેપીના છાત્ર દેખાવકારોએ કરેલી સંસદ માર્ચ અને પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટનાએ માત્ર દેશભરમાં જ નહીં દુનિયાભરમાં પડઘા પાડયા છે. દુનિયાના વિદેશી મીડીયાએ આ ઘટનાની નોંધ લીધી છે.

    બ્રિટનના અખબાર `ધી ગાર્ડિયન’ એ હેડલાઈનમાં લખ્યું છે- કોકરોચ જનતા પાર્ટીના હજારો દેખાવકારોએ દિલ્હીમાં માર્ચ કાઢીને પોલીસના આદેશનું ઉલ્લંઘન કર્યુ. બીબીસીએ સેંકડોથી હજારો સુધી ભારતના `કોકરોચ’ વિરોધી આંદોલન કેવી રીતે વધ્યું તે નામથી સ્ટોરીને એશિયા સેકશનના પેજ પર જગ્યા આપી, અમેરિકાની એબીસી ન્યુઝે પણ લખ્યું- દેખાવકારોએ નવી દિલ્હીની વચ્ચોવચ્ચ આવેલ વિરોધ સ્થળની ચારે બાજુ લાગેલા સુરક્ષા બેરીકેડ તોડાવાની કોશીશ કરી.

    પોલીસના રોકવા છતાં એક દેખાવકારોએ સંસદ તરફ માર્ચ કરી. અમેરિકી અખબાર `વોશિંગ્ટન પોસ્ટ’ એ લખ્યું- ભારતના યુવા નેતૃત્વ વાળા કોકરોચ આંદોલનના સમર્થકોને સંસદ તરફની માર્ચ રોકવા માટે પોલીસે આંસુ ગેસનો ઉપયોગ કર્યો.

    ફ્રેન્ચ અખબાર હજારો સમર્થકો વિશ્વ વિદ્યાલયો અને અન્ય શહેરોમાં રેલીઓમાં લાગી ગયા છે. તેઓ શિક્ષણ મંત્રી ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષાની સીસ્ટમમાં સુધારા અને એકઝામ પેપર લીક થયા બાદ આત્મહત્યા કરનાર છાત્રોના પરિવારને વળતર આપવાની માંગ કરી રહ્યા છે.

    પાકિસ્તાનના અખબાર `ડોન’ એ લખ્યું છે- સોમવારે સવારે જ હજારો દેખાવકારો ભેગા થવા લાગ્યા, સતત થઈ રહેલ ઝરમર વરસાદ અને પોલીસ બેરિકેડની અવગણના કરી સંસદ તરફ માર્ચ કરવા લાગ્યા.

    શ્રીલંકાના અખબાર `ડેઈલી મીરર’ એ લખ્યું, દેખાવકારો હાથમાં ઝંડો લઈ સંસદ તરફ આગળ વધી રહ્યા છે, નેપાળી અખબાર `કાઠમંડુ પોસ્ટ’ એ લખ્યું છે- બેરિકેડ છતાં દેખાવકારોએ પોતાની માર્ચ ચાલુ રાખવાની કોશીશ કરી.

    `ન્યુયોર્ક ટાઈમ્સ’ એ લખ્યું- માત્ર બે મહિના પહેલા સ્થાપિત એક જમીની આંદોલન છે અને ભારતના યુવાનોના ગુસ્સાનું પ્રતિક બની ગયું છે.

    Cockroach Janata Party Foreign media headlines
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026
    અન્ય રાજ્યો

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026
    અન્ય રાજ્યો

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    મુખ્ય સમાચાર

    Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા

    July 21, 2026
    રાષ્ટ્રીય

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026

    22 જુલાઈનું રાશિફળ

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    Search
    Main News

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026

    Kisan Mahapanchayat માટે ખેડૂતો દિલ્હી તરફ કૂચ,શંભુ સરહદ પર સિમેન્ટની દિવાલોથી ખેડૂતોને રોકવામાં આવ્યા

    July 21, 2026

    હવે ગૃહમંત્રી પર વિપક્ષનો હુમલો, ડાબેરીઓ સંસદમાં અમિત શાહના નિવેદનની માંગ

    July 21, 2026

    Pakistan માં ’પૂર’થી ભારે તબાહી, ૧૨ લોકોના મોત, ૧૮ ઘાયલ; અનેક ઘરો ધરાશાયી

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

    July 21, 2026

    Tamil Nadu CM Vijay વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ

    July 21, 2026

    Delhi ના લોધી કોલોની વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગી, જેમાં બે પુત્રીઓ અને તેમની માતાના મોત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.