Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’
    • Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત
    • Noida: Water parkની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ, ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Corona ને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે,હૃદય રોગનું જોખમ વધે છે: રિસર્ચમાં દાવો
    મુખ્ય સમાચાર

    Corona ને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે,હૃદય રોગનું જોખમ વધે છે: રિસર્ચમાં દાવો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ૧૬ દેશોના રસી મેળવેલા અને નહિ મેળવેલા લોકોની સરખામણી કરાઈ હતી

    New Delhi, તા.૨૦

    એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાયું છે કે કોવિડ સંક્રમણ રક્તવાહિનીની વયને લગભગ પાંચ વર્ષ ઝડપી બનાવે છે જેના કારણે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સંશોધકોને જણાયું  છે કે કોવિડના હળવા કેસમાં પણ જેમને ક્યારેય કોવિડ ન થયો હોય તેની સરખામણીએ ધમનીઓ ઝડપથી જડ થઈ જાય છે જે રક્તવાહિનીઓના વૃદ્ધત્વનો મુખ્ય સંકેત છે.યુરોપિયન હાર્ટ જરનલમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં સપ્ટેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૨ દરમ્યાન ૧૬ દેશોના ૨૩૯૦ પ્રતિભાગીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જાણકારી મળી કે મહિલાઓ તેમજ શ્વાસની સમસ્યા જેવા લાંબો સમય સુધી કોવિડના લક્ષણોથી પીડિત વ્યક્તિઓમાં રક્તવાહિનીઓ વૃદ્ધ થવાની સમસ્યા વધુ સ્પષ્ટ હતી. યુનિવર્સિટી પેરિસ સિટીના પ્રોફેસરના જણાવ્યા મુજબ મહિલાઓમાં પુરુષોની સરખામણીએ પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત હોય છે, જે સંક્રમણ દરમ્યાન સુરક્ષાત્મક હોવા છતાં, પછીથી રક્તવાહિનીની ક્ષતિનું કારણ બની શકે છે.જોકે, રસીકરણથી થોડું રક્ષણ મળતું દેખાયું. રસીકરણ કરાયેલા લોકોમાં સામાન્ય રીતે રસી ન અપાયેલી વ્યક્તિઓ કરતાં ધમનીઓની જડતા ઓછી જોવા મળી હતી, જે સૂચવે છે કે રસીઓ કોવિડની લાંબા ગાળાની રક્તવાહિની અસરોને ઘટાડવામાં મદદ કરી શકે છે. પ્રોત્સાહજનક બાબત હતી કે અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સમય જતાં કોવિડ-સંબંધિત વેસ્ક્યુલર વૃદ્ધત્વ સ્થિર થયું હતું અથવા તેમાં થોડો સુધારો થતો હોવાનું જણાયું હતું. સંશોધકોએ જોખમમાં રહેલા લોકોમાં વહેલા નિદાનના મહત્વ પર ભાર મુક્યો હતો. રક્તવાહિનીઓમાં ફેરફારની સમયસર ઓળખ કરવાથી કોવિડમાંથી બચી ગયેલામાં સ્ટ્રોક અથવા હૃદયરોગના હુમલા જેવા ગંભીર પરિણામ નિવારી શકાય છે.આ સંશોધન હૃદય અને રક્તવાહિનીના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, ખાસ કરીને સ્ત્રીઓ, લાંબા સમયથી કોવિડના દર્દીઓ અને રસી ન લીધેલા દર્દીઓમાં, જે દર્શાવે છે કે કોવિડની ખરી અસર શ્વસન સંબંધિત બીમારીથી ઘણી આગળ વિસ્તરે છે.

    causes blood Corona heart disease increases risk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    હેલ્થ

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026
    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    રાષ્ટ્રીય

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    ગુજરાત

    Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’

    April 29, 2026
    ગુજરાત

    Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Noida: Water parkની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ, ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigamમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ: થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026

    Dwarka, Somnath and Dangમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’

    April 29, 2026

    Himmatnagar Highway પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના મોત

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singhના નિવેદન પર કોંગ્રેસે હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.