Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    સૌરાષ્ટ્ર

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલન જોશી દ્વારા) Junagadh તા. ૨૨

    જૂનાગઢ સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં ફરજ પરના જુનિયર ઈજનેર પર મેં ૨૦૧૭ દરમિયાન થયેલા હુમલા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના ચર્ચાસ્પદ કેસમાં સ્થાનિક અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. જૂનાગઢની અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ, વર્તમાન પ્રદેશ યુવા નેતા અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી જેલ તેમજ સહ-આરોપી દિલાવર ધંધુકીયાને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.કેસની વિગતો મુજબ, જૂનાગઢ રૂરલ ડિવિઝન-૧માં વિજીલન્સ સ્ક્વોડના જુનિયર ઈજનેર હસમુખ સાવલીયાએ પાતાપુર ગામે વીજ ચેકિંગ દરમિયાન બાબુભાઈ ધંધુકીયાના જોડાણમાં ગેરરીતિ જણાતાં દંડ અને વીજ બિલ ફટકાર્યું હતું. આ વીજ જોડાણ આરોપી દિલાવર ધંધુકીયાના કુટુંબીજનનું હોવાથી તેઓ કચેરીની કાર્યવાહી સામે ખાર રાખતા હતા.

    દરમિયાન, ૧૬ મે ૨૦૧૭ના રોજ બપોરે આશરે ૪૩૦ વાગ્યે અધિક્ષક ઈજનેર પી. એન. આજકીયાની ચેમ્બરમાં કિરીટ પટેલ, દિલાવર ધંધુકીયા અને ખેડૂતોનું પ્રતિનિધિમંડળ વીજ બિલ તથા પાવર ચોરીના કેસો અંગે રજૂઆત કરી રહ્યું હતું. તે સમયે જુનિયર ઈજનેર હસમુખ સાવલીયા ત્યાં પહોંચતા વાતાવરણ ઉશ્કેરાયું હતું. રજૂઆત દરમિયાન કિરીટ પટેલે ઈજનેર પર રાજકીય પક્ષના એજન્ટ તરીકે કામ કરવાનો અને ખેડૂતોને ખોટા બિલ આપવાનો આક્ષેપ કરી અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમની તરફ ધસી ગયા હતા. અન્ય અધિકારીઓએ વચગાળાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જ સમયે વીજ ચેકિંગનો ખાર રાખીને બેઠેલા દિલાવર ધંધુકીયાએ અચાનક ઊભા થઈ જુનિયર ઈજનેરના માથાના પાછળના ભાગે થપ્પડ મારી દીધી હતી અને ધમકી આપી હતી.

    બનાવ અંગે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  કલમ ૩૫૩ (સરકારી સેવક પર હુમલો/ફરજમાં અડચણ), ૫૦૪ (અપમાન) અને ૧૧૪ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સીસીટીવી સર્ટિફિકેટના અભાવ અને ફરિયાદમાં વિલંબ અંગે રજૂઆતો કરી હતી. જોકે, સરકારી વકીલે પ્રત્યક્ષદર્શી અધિકારીઓની મજબૂત જુબાનીઓ અને પુરાવાઓ રજૂ કર્યા હતા. તમામ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અદાલતે ઠરાવ્યું કે જાહેર સેવક પોતાની કાયદેસરની ફરજ પર હતા ત્યારે તેમની સાથે આ ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આથી કોર્ટે બંને આરોપીઓને આઈપીસીની કલમ-૩૫૩, ૫૦૪ અને ૧૧૪ હેઠળ દોષિત જાહેર કરી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ આ જ કેસમાં સહ-આરોપી પાતાપુરના દિલાવર બાબુ ધંધુકિયાને જુનિયર ઈજનેરને થપ્પડ મારવાના ગુનામાં બે વર્ષની સાદી કેદ તથા રૂ. ૧,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર સેવક પર હુમલો અને રાજકીય અહમના આ કેસમાં કોર્ટે કડક વલણ અપનાવતા અને ચુકાદા સમયે બંને આરોપીઓ ગેરહાજર જણાતા, તેમની સામે તાત્કાલિક ધરપકડ વોરંટ ઈશ્યૂ કરીને જેલહવાલે કરવા જિલ્લા પોલીસ અધિક્ષકને સ્પષ્ટ હુકમ કર્યો છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKeshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,736
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,922
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,193
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:41
    Categories
    Latest News

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026

    Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.