Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi
    • પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi
    • છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh
    • Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો
    • Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી
    • Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર
    • Captain Shreyas Iyer ને છ હાર પછી પહેલી જીતની આશા
    • Australian નાં ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નરે દારૂ પી ગાડી ચલાવ્યાનો કોર્ટમાં ગુનો કબુલ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»NEET પેપર લીક વિવાદ : Salman Khan and Imran Khan વિદ્યાર્થીઓના સમર્થનમાં
    મનોરંજન

    NEET પેપર લીક વિવાદ : Salman Khan and Imran Khan વિદ્યાર્થીઓના સમર્થનમાં

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.23

    નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલીવુડ ક્ષેત્રમાંથી પણ મોટું સમર્થન મળી રહ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાન સહિત દેશના અનેક જાણીતા કલાકારોએ આ મુદ્દે પોતાના અવાજ બુલંદ કર્યા છે.વિદ્યાર્થીઓના આંદોલન અંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સલમાને લખ્યું કે, ‘આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જોઈને ખૂબ દુઃખ થયું. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘાયલ થયા છે તેમને જોઈને મારું દિલ ખૂબ દુઃખી છે. પેપર લીક એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ માટે આપણા દેશના વિદ્યાર્થીઓ એકજૂથ થયા છે અને તેમના પેરેન્ટ્સે પણ તેમને સાથ આપ્યો તે જોઈને મને ખુશી થઈ.’પોતાની વાત આગળ વધારતા સલમાને કહ્યું કે, ‘હું તેમના આ કદમની ખરેખર પ્રશંસા કરું છું. વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા અને સખત મહેનત કરીને પોતાનું ફ્યુચર બનાવવા અને એક શ્રેષ્ઠ, શિક્ષિત ભારતના નિર્માણ પ્રત્યે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. આ આંદોલન જ સાચો રસ્તો છે. વિદ્યાર્થીઓએ તેને સાચી રીતે કર્યું. તેઓ ખૂબ સાહસી અને બહાદુર છે. એજ્યુકેશન માટે મોટિવેટેડ આ જનરેશન ભારતનું નામ રોશન કરશે.અભિનેતા આમિર ખાનના ભાણેજ અને એક્ટર ઈમરાન ખાન પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા હતા. તેમણે રૂબરૂ જઈને વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.અભિનેત્રી આયશા ખાને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યાંથી પોલીસે તેમની અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત કર્યા હતા. આ સિવાય શબાના આઝમી, પ્રકાશ રાજ, ગુરફતેહ સિંહ પીરઝાદા, પ્રતિભા રાંટા, સોનાક્ષી સિંહા, ઋતિક રોશન, નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ પણ વિદ્યાર્થીઓની માંગણીઓનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે.

    NEET-paper-Leak Salman Khan and Imran Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    Next Article Meenakshi Sheshadri ઓટીટી પર જેકી સાથે કમબેક કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    ખેલ જગત

    Amitabh નું વાઘ આવ્યો રે વાઘ આવ્યો, હું તો મેસ્સીની વાત કરતો હતો

    July 23, 2026
    મનોરંજન

    Singham ની એનિવર્સરીએ અજય દેવગણ ભારે ટ્રોલ થયો

    July 23, 2026
    મનોરંજન

    ક્રિયેટિવ વાંધાના નામે Aamir Ashneer Grover ની બાયોપિક છોડી

    July 23, 2026
    મનોરંજન

    Meenakshi Sheshadri ઓટીટી પર જેકી સાથે કમબેક કરશે

    July 23, 2026
    મનોરંજન

    ગોડઝિલા x કોંગ Actress Kylieનું ૧૮ વર્ષની ઉંમરે માર્ગ અકસ્માતમાં અવસાન

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹116,836
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹183,433
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 12:43
    Categories
    Latest News

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026

    Kuldeep Yadav કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો

    July 23, 2026

    Glasgow કોમનવેલ્થ ગેમમાં કાપકૂપથી નારી શક્તિની ભાગીદારી ઘટી

    July 23, 2026

    Commonwealth Game માં નીરજ, મીરા, લવલીના પર બધો આધાર

    July 23, 2026
    Search
    Main News

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે: Naimisha Pradhan

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમોએ જ આપણા યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે : Rahul Gandhi

    July 23, 2026

    પેપરલીકના કેસ ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ : PM Modi

    July 23, 2026

    છાત્રો પર લાઠીચાર્જ મુદ્દે બોલીવુડ સિંગરનો ગુસ્સો ફાટયો: Arijit Singh

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.