Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત

    June 13, 2025

    Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર

    June 13, 2025

    Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત
    • Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર
    • Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો
    • Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી
    • Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે
    • Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?
    • Shreyas Iyer નું ખરાબ નસીબ, ૨ અઠવાડિયામાં બીજી ફાઇનલ હારી
    • Finn Allen T20 cricket ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન બની ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Cricketer Suryakumar Yadav ને ફ્લાઈટમાં જોઈને ઈન્ડિગોનો પાયલોટ ખુશ
    ખેલ જગત

    Cricketer Suryakumar Yadav ને ફ્લાઈટમાં જોઈને ઈન્ડિગોનો પાયલોટ ખુશ

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20

    ઈન્ડિગોના પાયલોટ ખૂબ ખુશ થયો જ્યારે તેણે જોયું કે ભારતીય ક્રિકેટ સ્ટાર સૂર્યકુમાર યાદવ તેની ફ્લાઈટમાં સવાર થયાં છે.  પાયલોટ, જસવંત વર્માએ આ ખાસ મુલાકાતને એક વિડિયોમાં કેપ્ચર કર્યું હતું અને હવે તે વિડિઓએ લગભગ 20 લાખ વ્યૂઝ મેળવ્યાં છે અને ખૂબ વાયરલ થયો છે.

    ફ્લાઈટ પર મુસાફરોને શુભેચ્છા પાઠવતી વખતે, વર્માનો ઉત્સાહ સ્પષ્ટ હતો કારણ કે તેણે યાદવને જોયો હતો. તેણે આ ક્ષણને યાદગાર બનાવવા માટે ક્રિકેટરને એક શુભેચ્છા નોટ લખીને આપી હતી. 

    પાયલોટે કહ્યું કે મેં સૂર્યકુમાર યાદવને ઓનબોર્ડ પર જોયો – તે મારા માટે હીરો છે જેણે આપણે ટી-20 વર્લ્ડ કપ અપાવ્યો છે. મેં તેનાં માટે એક વિશેષ આભાર નોટ લખીને તેમને આપી હતી.  વર્માએ ટીશ્યુ પેપર પર પોતાનો સંદેશ લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે  સૂર્ય કુમાર યાદવનું  બોમ્બેની અમારી ફ્લાઇટ 6E5295માં હાર્દિક સ્વાગત છે.

    આજે તમે અમારી સાથે ઓનબોર્ડ છો તે અમારા માટે સન્માનની વાત છે. પાયલોટ અને ક્રૂ મેમ્બર સાથે એક ગ્રુપ ફોટો માટે મારી એક નાની વિનંતી છે આભાર, પાયલટ જસવંત  કેબિન ક્રૂના એક સભ્યએ સૂર્યકુમાર યાદવને નાસ્તાની સાથે આ નોટ આપી હતી, બાદમાં સૂર્યાએ વિનંતીને સ્વીકારી હતી. ફ્લાઇટ લેન્ડ થયાં પછી, યાદવે પાઇલટ અને ક્રૂ મેમ્બર સાથે ગ્રુપ ફોટોમાં સામેલ થયાં હતાં. 

    Cricketer Suryakumar Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025
    ખેલ જગત

    Shreyas Iyer નું ખરાબ નસીબ, ૨ અઠવાડિયામાં બીજી ફાઇનલ હારી

    June 13, 2025
    ખેલ જગત

    Finn Allen T20 cricket ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેન બની ગયો

    June 13, 2025
    ખેલ જગત

    George Munsey એ સ્કોટલેન્ડ માટે ૧૫૦ બોલમાં ૧૯૧ રનની શાનદાર ઇનિંગ રમી

    June 13, 2025
    ખેલ જગત

    Netherlandક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામે ૩૭૦ રનના લક્ષ્યનો પીછો કરીને અજાયબીઓ કરી

    June 13, 2025
    ખેલ જગત

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત

    June 13, 2025

    Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર

    June 13, 2025

    Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો

    June 13, 2025

    Shanaya Kapoor નું નવું ગીત રિલીઝ, મિત્રો સુહાના ખાન અને અનન્યા પાંડેએ પ્રશંસા કરી

    June 13, 2025

    Diljit Dosanjh ની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ, આ મુદ્દો પાકિસ્તાન સાથે સંબંધિત છે

    June 13, 2025

    Babar, Rizwan અને શાહીનને ટી ૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવશે?

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત

    June 13, 2025

    Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર

    June 13, 2025

    Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.