Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી
    સુરત

    Surat પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બંને ઠગ દ્વારા ૨૦ થી વધુ લોકો પાસે રૂ.૪૪ લાખ પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી : પોલીસ તપાસ

    Surat તા.૧૯

    પોસ્ટ ઓફિસ વિભાગમાં ઉપરી અધિકારી સાથે સારું સેટિંગ છે કહી નકલી વેબસાઈટ મારફતે લોકો પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવી લાખો રૂપિયા ઉસેટી લેનાર ગેંગના મુખ્ય બે સાગરીતોને અથવા લાઈન્સ પોલીસે ઝડપી પાડ્યા છે આ બંને ઠગ દ્વારા ૨૦ થી વધુ લોકો પાસે રૂ.૪૪ લાખ પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી.

    પાલ ગામ જૈન દેરાસર નજીક લુહાર મહોલ્લામાં રહેતા નિર્ભય પ્રફુલ ગજ્જરનો નવેમ્બર ૨૦૨૪ માં માસા ધર્મેશ ગજરના ઘરે માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભુપેન્દ્ર શર્મા સાથે પરિચય થયો હતો.

    ભુપેન્દ્રએ પોસ્ટ વિભાગમાં મારી ઓળખાણ છે અને મારી ભલામણથી સારી નોકરી મળી જશે પરંતુ રૂ. ૫ લાખ આપવા પડશે. નિર્ભયને તું પસંદ કરે તે પોસ્ટ ઓફિસમાં નોકરી મળશે એવું કહેતા ભાટપોર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તરની નોકરી માટે જરૂરી ડોક્યુમેન્ટ્‌સની સાથે ટુકડે-ટુકડે રૂ. ૩.૫૦ લાખ આપ્યા હતા.

    પંદર દિવસમાં ઓર્ડર ભાટપોર પોસ્ટ ઓફિસમાંથી મેળવી લેવાનું કહ્યા બાદ ઓનલાઈન ટેસ્ટ બાકી છે એમ કહી એક લીંક મોકલાવી હતી. જેમાં લોગઇન કરવાનું પરંતુ ટેસ્ટ મારા ઓળખીતા સાહેબ આપશે બધુ સેટીંગ થઈ ગયું છે એમ કહેતા નિર્ભયે લીક ઓપન કરતા જુદા-જુદા મેસેજ આવતા હતા. જેની જાણ કરતા ભુપેન્દ્રએ ટેક્રિકલ ખામી છે એટલે ઓર્ડર અપલોડ થતા થી એમ કહ્યું હતું. જેથી દોડતા થયેલા નિર્ભયે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ડાર્ક વેબસાઇટ ઉપર પોસ્ટ વિભાગના લોગોનો અનિધકૃત ઉપયોગ કરી વેબસાઈટ બનાવી છે.

    જો કે ત્યાર બાદ પણ ભુપેન્દ્રએ વ્હોટ્‌સએપ ઉપર ફોર્મ મોકલાવી બાયોડેટા મંગાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ તાલુક પંચાયતની ચૂંટણી ચાલે છે એટલે ઓર્ડેર લેટ થશે એમ કહી વાયદા કરતા નિર્ભયે રૂપિયા પરત આપવાનું કહેતા રૂ. ૨૫ હજાર પરત આપ્યા હતા અને મારે નોકરી જોઇતી નથી એવું સાદા કાગળ ઉપર લખાણ કરાવ્યા બાદ તારા પૈસા બ્રિજેશભાઈને આપ્યા છે એમ કહી તેનો નંબર આપ્યો હતો. પરંતુ તે નંબર બંધ હતો અને નિર્ભયે બાકી રૂપિયાની ઉઘરાણી કરવાની સાથે તપાસ કરી તો મીત રાજેશ સોલંકીને પણ નોકરી અપાવના બહાને રૂ. ૭.૫૦ લાખ અને ધ્રુવ સોલંકી પાસેથી રૂ. ૬.૫૦ લાખ પડાવ્યા હતા.

    આમ આ બંને ઠગ બાજુ દ્વારા ૨૦ થી વધુ લોકો પાસેથી પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના બહાને ૪૪ લાખની ઠગાઈ કરવામાં આવી હતી. જે બનાવવામાં અઠવા લાયન્સ પોલીસે ભુપેન્દ્ર અને બ્રિજેશ નામના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ટેસ્ટ આપવા માટે ભુપેન્દ્ર શર્માએ જે વેબસાઇટ મોકલાવી હતી તે અંગે નિર્ભય ગફ્ફરે તપાસ કરી તો પોસ્ટ વિભાગના લોગોનો અનિધકૃત ઉપયોગ કરી ડાર્ક વેબ થકી વેબસાઈટ બનાવી હતી.

    જયારે પોસ્ટ વિભાગના નામે જે મેસેજ કર્યા હતા તે નવસારીના ઉગત વિભાગ સહકારી મંડળી લિમીટેડના સર્વર અને આઈ.પી એડ્રેસનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા હતા. હાલ તો આ બનાવમાં એક પછી એક ભોગ બનનાર અથવા લાઇન્સ પોલીસમાં ખાતે પહોંચી રહ્યા છે ત્યારે બીજી તરફ અથવા લાઈન પોલીસે સમગ્ર બનાવવામાં વધુ તપાસ કરી છે

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.