Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા
    • China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી
    • Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા
    • GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે
    • Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Deepika Padukone માતા તરીકેનાં ગિલ્ટ વિના કામ પર પાછા ફરવાની મૂંઝવણમાં
    મનોરંજન

    Deepika Padukone માતા તરીકેનાં ગિલ્ટ વિના કામ પર પાછા ફરવાની મૂંઝવણમાં

    Vikram RavalBy Vikram RavalMarch 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દીપિકા છેલ્લે સિંઘમ અગેઇનમાં શક્તિ શેટ્ટી તરીકે જોવા મળી હતી, હવે તે કલકી ૨થી કામ પર પાછી ફરે તેવી શક્યતા છે

    Mumbai, તા.૨૨

    દીપિકા પાદુકોણ અને રણવીર સિંગે થોડાં મહિનાઓ પહેલાં દિકરી દુઆને જન્મ આપ્યો છે. તાજેતરમાં અબુ ધાબીની ઇવેન્ટમાં તેણે મા તરીકેના ગિલ્ચ અને કામ પર પાછા ફરવાની ઇચ્છા વિશે વાત કરી હતી.અબુ ધાબીમાં યોજાયેલી ફોર્બ્સ ૩૦/૫૦ ગ્લોબલ સમિટમાં દીપિકાએ તે માતૃત્વ અને કામ વચ્ચે કઈ રીતે સંઘર્ષ કરે છે, તે અંગે કહ્યું, “હાલ હું જીવનનાં જે તબક્કે છું, એમાં એક મા તરીકે બધું કઈ રીતે મેનેજ કરવું, એક નવી મા તરીકે, કામમાં પાછા કઈ રીતે જવું..મને ખાતરી છે કે અહીં એવી કેટલીક અદ્દભુત મહિલો હશે જે મને કોઈ સલાહ આપી શકે, કોઈ ડહાપણ આપી શકે, જે પણ કંઈ પણ કહી શકે..પરંતુ હું મારું અને મારું અને મારી દિકરીનું બધું કામ મેનેજ કરવાની સાથે કામ પર કોઈ ગિલ્ટ વિના પાછા ફરવાનું વિચારું છું. મને લાગે છે, હું હાલ એની જ મુંઝવણમાં છું. હું એવું નહીં કહું કે હું સંઘર્ષ કરું છું કે મુશ્કેલી અનુભવું છું, પરંતુ હા થોડી મંઝવણ જરૂર છે.”આગળ દીપિકાએ કહ્યું કે તેના આગળના દરેક નિર્ણય પર આ તબક્કાની અસર પડશે, “મને લાગે છે કે માતૃત્વ એવી અદ્દભુત બાબત છે કે ક્યાંક, ઇરાદાપૂર્વક નહીં તો પણ સહજ રીતે જ હવે આગળ હું કોઈ પણ ફિલ્મ પસંદ કરીશ કે જે પણ નિર્ણય લઈશ તેના પર આ બાબતની અસર થશે જ.  જોકે, હું એવું પણ કહીશ કે માતા બની તે પહેલાં પણ હું ઘણી બાબતો વિશે સ્પષ્ટ અને સજાગ હતી.”દીપિકા છેલ્લે સિંઘમ અગેઇનમાં શક્તિ શેટ્ટી તરીકે જોવા મળી હતી, હવે તે કલકી ૨થી કામ પર પાછી ફરે તેવી શક્યતા છે. તે સિવાય તેણે હજુ સુધી કોઈ ફિલ્મ અંગે જાહેરાત કરી નથી.

    Deepika Padukone Ranveer Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    મનોરંજન

    Shefali Jariwala ને લઈને ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.