ભાજપે ૨૯ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી જેમાં પ્રવેશ સાહિબ સિંહ વર્મા અને કૈલાશ ગેહલોતના નામની પણ જાહેરાત
New Delhi, તા.૪
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ૨૯ ઉમેદવારોની આ યાદીમાં અરવિંદ કેજરીવાલ અને સીએમ આતિશી સામે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ સાહિબ સિંહ વર્માને નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અને રમેશ બિધુરીને કાલકાજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય છછઁ સામે બળવો કરીને ભાજપમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોતને બિજવાસન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
૨૯ ઉમેદવારોની યાદીમાં ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજ કુમાર ભાટિયા, બદલી બેઠક પરથી દીપક ચૌધરી, નવી દિલ્હી બેઠક પરથી પ્રવેશ વર્મા, કાલકાજી બેઠક પરથી રમેશ બિધુરી, બિજવાસન બેઠક પરથી કૈલાશ ગેહલોત, માલવિયા નગર બેઠક પરથી સતીષ ઉપાધ્યાયને ઉમેદવાર બનાવ્યા છે. ગાંધી નગર સીટથી અરવિંદર સિંહ લવલી, મંગોલપુરી સીટથી રાજકુમાર ચૌહાણ, રોહિણી સીટથી વિજેન્દ્ર ગુપ્તા, રાજૌરીની કરોલ બાગ સીટથી દુષ્યંત ગૌતમ. મનજિંદર સિંહ સિરસાને ગાર્ડન સીટથી અને આશિષ સૂદને જનકપુરી સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત આદર્શ નગરથી રાજુમાર ભાટિયા, રીઠાલાથી કુલવંત રાણા, નાંગલોઈ દાટથી મનોજ શૌકીન, મંગોલપુરી (જીઝ્ર)થી રાજકુમાર ચૌહાણ, શાલીમાર બાગથી રેખા ગુપ્તા, મોડલ ટાઉનમાંથી અશોક ગોયલ, પટેલ નગરથી રાજકુમાર આનંદ, સરદાર જંગપુરાથી તરવિંદર, આરકે પુરમથી અનિલ શર્મા, મહેરૌલીથી ગજેન્દ્ર યાદવ, આંબેડકર નગરના છતરપુરથી કરતાર સિંહ. ખુશીરામ ચુનારા, બાદરપુરથી નારાયણ દત્ત શર્મા, પટપરગંજ સીટથી રવિન્દ્ર સિંહ નેગી, વિશ્વાસ નગરથી ઓમ પ્રકાશ શર્મા, કૃષ્ણા નગરથી અનિલ ગોયલ, સીમાપુરી (જીઝ્ર)થી કુમારી રિંકુ, રોહતાસ નગરથી જીતેન્દ્ર મહાજન અને ઘોંડાથી અજય મહાવરને ટિકિટ મળી છે. છે. પાર્ટી હાઈકમાન્ડે અન્ય પાર્ટીઓ સામે બળવો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ તક આપી છે. જેમાં કરતાર સિંહ તંવર, રાજકુમાર ચૌહાણ, કૈલાશ ગેહલોત અને અરવિંદર સિંહ લવલીનો સમાવેશ થાય છે. ભાજપે ૨૯ બેઠકો પર જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં બે મહિલા છે. રેખા ગુપ્તાને શાલીમાર બાગ અને કુમારી રિંકુને સીમાપુરી એસસી સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
૨૯ ઉમેદવારોની યાદીમાં ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજ કુમાર ભાટિયા, બદલી બેઠક પરથી દીપક ચૌધરી, નવી દિલ્હી બેઠક પરથી પ્રવેશ વર્મા, કાલકાજી બેઠક પરથી રમેશ બિધુરી, બિજવાસન બેઠક પરથી કૈલાશ ગેહલોત, માલવિયા નગર બેઠક પરથી સતીષ ઉપાધ્યાયને ઉમેદવાર બનાવ્યા છે. ગાંધી નગર સીટથી અરવિંદર સિંહ લવલી, મંગોલપુરી સીટથી રાજકુમાર ચૌહાણ, રોહિણી સીટથી વિજેન્દ્ર ગુપ્તા, રાજૌરીની કરોલ બાગ સીટથી દુષ્યંત ગૌતમ. મનજિંદર સિંહ સિરસાને ગાર્ડન સીટથી અને આશિષ સૂદને જનકપુરી સીટથી ટિકિટ આપવામાં આવી છે.આ ઉપરાંત આદર્શ નગરથી રાજુમાર ભાટિયા, રીઠાલાથી કુલવંત રાણા, નાંગલોઈ દાટથી મનોજ શૌકીન, મંગોલપુરી (જીઝ્ર)થી રાજકુમાર ચૌહાણ, શાલીમાર બાગથી રેખા ગુપ્તા, મોડલ ટાઉનમાંથી અશોક ગોયલ, પટેલ નગરથી રાજકુમાર આનંદ, સરદાર જંગપુરાથી તરવિંદર, આરકે પુરમથી અનિલ શર્મા, મહેરૌલીથી ગજેન્દ્ર યાદવ, આંબેડકર નગરના છતરપુરથી કરતાર સિંહ. ખુશીરામ ચુનારા, બાદરપુરથી નારાયણ દત્ત શર્મા, પટપરગંજ સીટથી રવિન્દ્ર સિંહ નેગી, વિશ્વાસ નગરથી ઓમ પ્રકાશ શર્મા, કૃષ્ણા નગરથી અનિલ ગોયલ, સીમાપુરી (જીઝ્ર)થી કુમારી રિંકુ, રોહતાસ નગરથી જીતેન્દ્ર મહાજન અને ઘોંડાથી અજય મહાવરને ટિકિટ મળી છે. છે.
પાર્ટી હાઈકમાન્ડે અન્ય પાર્ટીઓ સામે બળવો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ તક આપી છે. જેમાં કરતાર સિંહ તંવર, રાજકુમાર ચૌહાણ, કૈલાશ ગેહલોત અને અરવિંદર સિંહ લવલીનો સમાવેશ થાય છે. ભાજપે ૨૯ બેઠકો પર જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં બે મહિલા છે. રેખા ગુપ્તાને શાલીમાર બાગ અને કુમારી રિંકુને સીમાપુરી એસસી સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.