Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025

    Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા
    • G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    • Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી
    • જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ
    • મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ
    • Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી
    • US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો
    • South Africa માં ભીષણ પૂર, 6 વિદ્યાર્થી સહિત 50ના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Co-Operative Bank માં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ
    ગુજરાત

    Co-Operative Bank માં ૨૨ લાખ નવા ખાતા સાથે ૬૫૦૦ કરોડની ડિપોઝિટ જમા થઈ

    Vikram RavalBy Vikram RavalAugust 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો

    Gandhinagar,તા.૨૧

    ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે ૨૨ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં ૬૫૦૦ કરોડની માતબર રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

    મંત્રી વિશ્વકર્માએ ડીસાના ધારાસભ્યપ્રવિણ માળીના પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી. જે હેઠળ એપ્રિલ ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૪ સુધીમાં બનાસકાંઠામાં કુલ ૬૧૬ દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલવામાં આવ્યા છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં એક વર્ષમાં અંદાજે ૪ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં ૧૨૦૦ કરોડ ડિપોઝિટ જમા થઈ છે.

    મંત્રી વિશ્વકર્માએ પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં ગૃહમાં કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના તમામ ગામોમાં બેન્કિંગ સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ગામે ગામ ‘બેંક મિત્ર’ બનાવી તેમના માધ્યમથી ‘માઈક્રો છ્‌સ્’ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.ગામના સભાસદોને જ્યારે પણ માઈક્રો છ્‌સ્ દ્વારા પૈસાની લેવડ-દેવડ કરવી હશે ત્યારે ‘બેંક મિત્ર’ તેમના ઘરે જઈને તેમને મદદ કરશે. આ ‘માઇક્રો છ્‌સ્’ અને ‘બેંક મિત્ર’ની સેવા ઉપલબ્ધ થવાથી ગામના લોકોને નાણાકીય વ્યવહાર માટે જિલ્લા- તાલુકા મથકે જવું નહીં પડે. આ સાથે જિલ્લામાં સહકારી ક્ષેત્રે ી-બેન્કિંગનું સૌથી વધુ કામ ગુજરાતમાં પંચમહાલમાં થઈ રહ્યું છે.

    ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં માઈક્રો એટીએમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં ૭૮૦૦ જેટલા માઇક્રો છ્‌સ્ કાર્યરત છે.

    22 lakh new accounts Amit-Shah co-operative bank Deposits of 6500 crores
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025
    રાજકોટ

    Rajkot: નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે ટ્રેનની ઠોકરે બે મિત્રોના મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બે લોનધારકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બુટલેગર હર્ષદ મહાજન સહિત છ શખ્સ જુગાર રમતા ઝડપાયા

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે યુવાનને દબોચી લીધો

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: કોમ્પ્લેક્સના બીજા માળેથી પટકાયેલા યુવાન નું મોત

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025

    Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી

    June 12, 2025

    જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ

    June 12, 2025

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025

    Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025

    Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.