Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ખરાબ તબિયત છતાં પોલીસ બેરિકેડ પર ચડ્યા,ટ્રકમાં બેસી જંતર-મંતર પહોંચ્યા Shabana Azmi

    July 21, 2026

    NEET મુદ્દે હવે વિપક્ષો મેદાને: લાઠીચાર્જના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચની તૈયારીમાં સાંસદો

    July 21, 2026

    Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ખરાબ તબિયત છતાં પોલીસ બેરિકેડ પર ચડ્યા,ટ્રકમાં બેસી જંતર-મંતર પહોંચ્યા Shabana Azmi
    • NEET મુદ્દે હવે વિપક્ષો મેદાને: લાઠીચાર્જના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચની તૈયારીમાં સાંસદો
    • Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ
    • Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા
    • Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો
    • વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી
    • NEET Paper Leak PM મોદી: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે
    • તારક મહેતા ફેમ actress Simple Kaule સાથે કાસ્ટિંગ કાઉચનો ચોંકાવનારો અનુભવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ખરાબ તબિયત છતાં પોલીસ બેરિકેડ પર ચડ્યા,ટ્રકમાં બેસી જંતર-મંતર પહોંચ્યા Shabana Azmi
    મનોરંજન

    ખરાબ તબિયત છતાં પોલીસ બેરિકેડ પર ચડ્યા,ટ્રકમાં બેસી જંતર-મંતર પહોંચ્યા Shabana Azmi

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.21

    દેશની રાજધાની દિલ્હીમાં નાગરિક અધિકારો માટે લડતા સંગઠન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આયોજિત ‘સંસદ માર્ચ’ સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં સામાન્ય નાગરિકોની સાથે બોલિવૂડ અને સિનેમા જગતની જાણીતી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. પીઢ અભિનેત્રી શબાના આઝમી અને સાઉથ તથા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ સામાન્ય દેખાવકારોની જેમ ટ્રકોમાં સવાર થઈને આ માર્ચમાં સામેલ થયા હતા, જેના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.આ વિરોધ પ્રદર્શનની સૌથી મોટી હાઇલાઇટ એ રહી કે કોઈ પણ વીઆઇપી કલ્ચર વિના, શબાના આઝમી અને પ્રકાશ રાજ અન્ય પ્રદર્શનકારીઓ સાથે ખભેખભા મિલાવીને ઊભા રહ્યા હતા. દિલ્હીમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત અને કડક પાબંદીઓ વચ્ચે આ કલાકારો સામાન્ય ટ્રકોમાં સવાર થઈને સંસદ તરફ કૂચ કરી રહેલા માર્ચમાં જોડાયા હતા. લોકશાહી અને નાગરિકોના હકોના સમર્થનમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે આ કલાકારોએ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.આ CJP પ્રોટેસ્ટને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હીના 5 મહત્ત્વના મેટ્રો સ્ટેશનો તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે 5,000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આટલી કડક સુરક્ષા અને પ્રતિબંધો હોવા છતાં, પ્રદર્શનકારીઓ અને સેલિબ્રિટીઝે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કર્યું હતું, જેને કારણે દેશભરના મીડિયાનું ધ્યાન આ માર્ચ તરફ ખેંચાયું છે.

    Shabana Azmi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી

    July 21, 2026
    મનોરંજન

    તારક મહેતા ફેમ actress Simple Kaule સાથે કાસ્ટિંગ કાઉચનો ચોંકાવનારો અનુભવ

    July 21, 2026
    મનોરંજન

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    July 21, 2026
    મનોરંજન

    John Abraham મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો

    July 21, 2026
    મનોરંજન

    ટ્રેલર રિલીઝ પહેલાં જ Ramayana Part 1 નું પ્રિવ્યુ ફૂટેજ લીક

    July 21, 2026
    મનોરંજન

    સાહિબાએ Arjun Kapoor સાથે ડેટિંગની અફવા નકારી કાઢી

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    NEET મુદ્દે હવે વિપક્ષો મેદાને: લાઠીચાર્જના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચની તૈયારીમાં સાંસદો

    July 21, 2026

    Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ

    July 21, 2026

    Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા

    July 21, 2026

    Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો

    July 21, 2026

    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી

    July 21, 2026

    NEET Paper Leak PM મોદી: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    NEET મુદ્દે હવે વિપક્ષો મેદાને: લાઠીચાર્જના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચની તૈયારીમાં સાંસદો

    July 21, 2026

    Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ

    July 21, 2026

    Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.