Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Dhurandharની જાપાનમાં ઠંડી શરૂઆત, પહેલા દિવસે માત્ર ૯૦૦ ટિકિટ વેંચાઈ
    મનોરંજન

    Dhurandharની જાપાનમાં ઠંડી શરૂઆત, પહેલા દિવસે માત્ર ૯૦૦ ટિકિટ વેંચાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ ગ્લોબલી ૧,૮૧૩ કરોડની કમાણી કરીને ‘દંગલ’ બાદ બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ નોંધાવ્યો

    Mumbai, તા.૧૪

    રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ૩,૧૦૦ કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. જોકે, જાપાનમાં ફિલ્મની શરૂઆત નિઃરાશાજનક રહી છે. ૧૦ જુલાઈએ લગભગ ૮૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ પહેલા દિવસે માત્ર ૯૦૦ દર્શકોને જ થિએટર સુધી ખેંચી શકી હોવાના અહેવાલો છે.આ અહેવાલો અનુસાર, ફિલ્મ માટે પહેલા દિવસે બપોરે ૨ વાગ્યા સુધી ૫૭ થિએટરમાં ૪૪૯ ટિકિટ જ વેંચાઈ હતી. દિવસનાં અંત સુધીમાં આ આંકડો વધીને માત્ર ૮૦ થિએટરમાં ૯૦૦ ટિકિટ સુધી પહોંચ્યો. ભારે પ્રમોશન છતાં ફિલ્મ શુક્રવારથી રવિવાર દરમિયાન જાપાનની ટોપ-૨૫ ફિલ્મોમાં પણ સ્થાન મેળવી શકી નહોતી.આ નબળા પ્રદર્શનને કારણે ફિલ્મ જાપાનમાં સૌથી વધુ ઓપનિંગ ફૂટફોલ્સ મેળવનારી ટોપ-૧૦ ભારતીય ફિલ્મોની યાદીમાં પણ સ્થાન બનાવી શકી નથી. આ યાદીમાં પ્રવેશ મેળવવા માટે ફિલ્મને ૧,૩૦૦થી વધુ ટિકિટ મેળવવાની જરૂર હતી, જે હાલમાં સલમાન ખાનની ‘ટાઈગર ૩’ના નામે ૧૦મા ક્રમે નોંધાયેલા છે.જાપાનમાં સૌથી વધુ ઓપનિંગ ફૂટફોલ્સનો રેકોર્ડ હાલમાં ‘આરઆરઆર’ના નામે છે, જેની ૮,૨૩૦ ટિકિટ બૂક થઈ હતી.. ત્યારબાદ સાહો (૬,૫૧૦), કલ્કી ૨૮૯૮ છડ્ઢ (૩,૭૦૦), પઠાન (૨,૨૨૦), સાલાર (૨,૨૦૦), જવાન (૧,૯૬૦), રંગસ્થલમ (૧,૬૧૦), દેવરા (૧,૫૫૦), બાહુબલી ૨ (૧,૩૮૦) અને ટાઈગર ૩ (૧,૩૦૦)નો સમાવેશ  થાય છે.જોકે જાપાનમાં ફિલ્મને નિઃરાશા મળી છે, ભારતમાં ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ ગ્લોબલી ૧,૮૧૩ કરોડની કમાણી કરીને આમિર ખાનની ‘દંગલ’ બાદ બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ નોંધાવ્યો છે. જ્યારે ડિસેમ્બર ૨૦૨૫માં આવેલી પ્રથમ ફિલ્મ ‘ધુરંધર’એ ૧,૩૦૭ કરોડથી વધુનું વૈશ્વિક કલેક્શન કર્યું હતું. બંને ફિલ્મોની કુલ કમાણી ૩,૧૦૦ કરોડથી વધુ પહોંચી છે.આ દરમિયાન અહેવાલો અનુસાર, રણવીર સિંહ હવે પોતાની આગામી ઝોમ્બી થ્રિલર ‘પ્રલય’નું શૂટિંગ આવતા મહિને શરૂ કરશે. તે દિવાળી સુધી ફિલ્મનું પ્રથમ શીડ્યુલ પૂરું કર્યા બાદ પત્ની દીપિકા પાદુકોણ સાથે બીજા સંતાનના જન્મ બાદ પેટરનિટી લીવ લેશે. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે અટકાવવામાં આવશે અને ૨૦૨૭માં ફરી શરૂ થશે.જય મહેતાના દિગ્દર્શનમાં બની રહેલી ‘પ્રલય’ની વાર્તા જય મહેતા અને ‘લૂટેરે’ વેબ સિરીઝ માટે જાણીતા વિશાલ કપૂરે લખી છે. આ ફિલ્મ રણવીર સિંહની આગામી મોટી રિલીઝ માનવામાં આવી રહી છે.

    Dhurandhar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે: Sanjana Sanghi
    Next Article Salman Khanનો નવો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ટૂંક સમયમાં હિપ ઈજા પછી કામ પર પરત ફરશે, અને કહ્યું કે તે ઘરે સમય વિતાવશે

    August 31, 2026
    મનોરંજન

    Sunny Deol and Rajkumar Santoshi ફરી જોડાશે, ૧૯૪૭ના ભાગલા પછી ’ઘટક ઘુસ કે મારેગા’ની જાહેરાત કરશે

    August 31, 2026
    મનોરંજન

    પાર્ટીમાં નશામાં Subhash Ghai સાથે બાખડ્યો હતો Salman Khan

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,830
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 01:23
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.