Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    • Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khan નો નવો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ!
    મનોરંજન

    Salman Khan નો નવો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ!

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત માતૃભૂમિ વોર-ડ્રામા ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં

    Mumbai, તા.૧૪

    બોલીવૂડના ‘ભાઈજાન’ ગણાતા સલમાન ખાન પોતાના કામની સાથે સાથે હંમેશા પોતાના લુક્સને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં સલમાન ખાન મુંબઈના બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા હતા, જ્યાં તેમનો ‘કાઉબોય લુક’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે ખાસ સલમાનભાઈના આ લૂકમાં…આ લુકમાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેમણે લાઈટ કલરની શર્ટ, જેની ઉપરના થોડા બટન ખુલ્લા હતા, તેની સાથે લાઈટ બ્લૂ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેમના લુકમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની ગ્રે કલરની ‘ટેક્સચર્ડ કાઉબોય હેટ’ હતી. આ સ્ટાઈલિશ લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેમણે બ્લેક લેધર બેલ્ટ, ગોલ્ડ વોચ, બ્લેક શૂઝ અને ગળામાં મોટા સ્ટોનવાળા પેન્ડન્ટ સાથેની સિલ્વર ચેઈન પહેરી હતી.સલમાનના આ નવા અવતારના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેમના આ ફેશન સેન્સના દીવાના બની ગયા છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટ્‌સનો વરસાદ થઈ રહ્યો છે, જેમાં એક ફેને લખ્યું, “આટલી ઉંમરે પણ સલમાન સરનું ફેશન સેન્સ લાજવાબ છે, તો બીજાએ તેમને ‘હટકે’ ગણાવ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.વાત કરીએ સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હવે ફિલ્મ ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઈન પીસ’માં જોવા મળશે. અપૂર્વ લાખિયા દ્વારા નિર્દેશિત આ વોર-ડ્રામા ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા છે. આ ઉપરાંત, સલમાન ખાન પાસે વંશી પેડિપલ્લીની આગામી ફિલ્મ ‘એસવીસી ૬૩’ પણ છે, જેમાં તેમની સાથે સાઉથની સુપરસ્ટાર નયનતારા જોવા મળશે.

    cowboy Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    “હર્ષદ સાથે ન જોવું જોઈએ,” Shilpa Shindeએ ફરમાવ્યું, Shivangi Joshi રડી પડ્યા, અભિનેતા પણ આંસુ વહાવી ગયા

    July 14, 2026
    મનોરંજન

    હેમા માલિની ઇચ્છે છે કે દીપિકા પાદુકોણ તેમની “ડ્રીમ ગર્લ” બને, ખુલ્લેઆમ તેના વખાણ કરે છે

    July 14, 2026
    મનોરંજન

    Govinda ૭ વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે, ’રૂપા’ સાથે એક નવો અધ્યાય શરૂ કરશે

    July 14, 2026
    મનોરંજન

    Pawan Singh, Nirhua and Tej Pratap Yadav “ભોજપુરી બાવલ” માં જોવા મળશે

    July 14, 2026
    મનોરંજન

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026
    મનોરંજન

    ફેન સાથેના વર્તનને લઈને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્નસિંહા ની સોશિયલ મીડિયા પર થઈ ભારે ટીકા

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chhattisgarh વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર ઉગ્ર બોલાચાલી જોવા મળી

    July 14, 2026

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.