Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
    • Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા
    • Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી
    • ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ
    • Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
    • Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
    • Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
    અમદાવાદ

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૮

    શહેરના રખિયાલ વિસ્તારમાં ડ્રગ્સના દૂષણ સામે ચાલી રહેલી પોલીસની ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. રખિયાલ પોલીસે બાતમીના આધારે મોમીન મસ્જિદ નજીક આવેલા એક રહેણાંક મકાન પર ઓચિંતો દરોડો પાડતા ૯૨. ૫ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી મોઇનુદ્દીન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    રખિયાલ પોલીસને ગઈકાલે રાત્રે મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી મોમીન મસ્જિદ પાસેના એક મકાનમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન આરોપી મોઇનુદ્દીન શેખના મકાનમાંથી ૯૨. ૫ ગ્રામ એમડી ડ્રગ્સ, બે ઈલેક્ટ્રોનિક વજન કાંટા અને બે મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા.

    પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મોઇનુદ્દીન શેખ અબ્દુલ મારીફ અન્સારી પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવતો હતો અને ત્યારબાદ તે છૂટક ગ્રાહકોને વેચાણ કરતો હતો. છેલ્લા બે મહિનાથી તે ડ્રગ્સના આ ખતરનાક વ્યવસાયમાં સક્રિય હતો. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે ઝડપથી અને વધુ પૈસા કમાવવાની લાલચમાં આ ડ્રગ્સના નેટવર્કમાં જોડાયો હતો. પોલીસે હવે આ ડ્રગ્સના મુખ્ય સપ્લાયર અબ્દુલ મારીફ અન્સારી અને અન્ય સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    July 18, 2026
    અમદાવાદ

    CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

    July 18, 2026

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.