Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે
    • ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?
    • રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી
    • 21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”
    • MCX સાપ્તાહિક માર્કેટ રિપોર્ટ
    • Ahmedabad નંબર પ્લેટ વિનાના ડમ્પરે યુવકને કચડી નાખ્યો
    • લોકોએ AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે
    • લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા કરવા ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, February 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad નંબર પ્લેટ વિનાના ડમ્પરે યુવકને કચડી નાખ્યો
    અમદાવાદ

    Ahmedabad નંબર પ્લેટ વિનાના ડમ્પરે યુવકને કચડી નાખ્યો

    Vikram RavalBy Vikram RavalFebruary 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા.૨૧

    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. ૨૧ ફેબ્રુઆરીને શનિવારે વહેલી સવારે યમદૂત બનીને આવેલા ડમ્પરે ૨૨ વર્ષના મોપેડ રહીને જઈ રહેલા યુવકને ટક્કર મારતાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવ અંગે જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

    ફતેવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ નામનો ૨૨ વર્ષનો યુવક સવારના સમયે મોપેડ લઈને જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે નંબરપ્લેટ વિનાનું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરે મુસ્તકીમને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં મુસ્તકીમ જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને કારણે મુસ્તકીમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતાં આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. તપાસ કરતાં ડમ્પરના આગળ અને પાછળના ભાગે કોઈ નંબરપ્લેટ લાગેલી નહોતી. દિવસ દરમિયાન ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રજૂઆત કરી હતી છતાં પણ દિવસ દરમિયાન ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે, એના કારણે જ આ અકસ્માત થયો છે. બનાવની જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ડમ્પરને શહેરમાં નો એન્ટ્રીમાં આવવાની પરમિશન હતી કે નહીં? એ બાબતની તપાસ કરવામાં આવશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    લોકોએ AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે

    February 21, 2026
    અમદાવાદ

    જવાબદારીના સ્તરથી બે પગલાં નીચે કામ કરવું જોઈએ. તો જ પરિણામો પ્રાપ્ત થશે,Nitin Naveen

    February 21, 2026
    અમદાવાદ

    Ahmedabad માં પાર્ટી પ્લોટમાં બે જુથ વચ્ચે મોટી બબાલ, વાહનોમાં તોડફોડ, લગ્નમાં ડીજેનો મામલો

    February 21, 2026
    અમદાવાદ

    પ્રદેશ પ્રમુખ Amit Chavda અને રાજુ કરપડા વચ્ચે અમદાવાદ ખાતે એક બેઠક યોજાઈ હતી

    February 21, 2026
    અમદાવાદ

    દાંતામાં કૂવામાં પાણી ભરવા ગયેલા ૮ વર્ષના માસૂમનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

    February 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: મીઠી મીઠી વાતોમાં સાણંદના જમીન દલાલ ફસાયા, હનીટ્રેપમાં એક કરોડ ગુમાવ્યા

    February 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026

    21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”

    February 21, 2026

    MCX સાપ્તાહિક માર્કેટ રિપોર્ટ

    February 21, 2026

    લોકોએ AMTS-BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે

    February 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે

    February 21, 2026

    ફાગણ ફોરમતો આયો રે… ફાગણ મહિનાને શું કામ સુખનો મહિનો કહેવામાં આવે છે?

    February 21, 2026

    રેવાડી સંસ્કૃતિ વિરુદ્ધ કલ્યાણકારી રાજ્ય-સુપ્રીમ કોર્ટે ફરીથી ફ્રીલોડિંગઅને ચેરિટીની સંસ્કૃતિ પર કડક ટિપ્પણી કરી

    February 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.