Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
    • Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ
    • Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ
    • વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે
    • Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો
    • Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ભૂસ્ખલનમાં Family ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ
    અન્ય રાજ્યો

    ભૂસ્ખલનમાં Family ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ

    Vikram RavalBy Vikram RavalSeptember 12, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Wayanad,તા,12

    કેરળના વાયનાડ જિલ્લામાં જુલાઈ દરમિયાન થયેલા વિનાશકારી ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર વિખેરાઈ ગયા અને લેન્ડસ્લાઈડના સમયે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. આ લોકોમાં શ્રુતિ નામની એક યુવતી સામેલ છે, જેણે પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો અને હવે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બુધવારે શ્રુતિને વધુ એક આઘાત લાગ્યો જ્યારે તેનો મંગેતર જેન્સન કાર અકસ્માત બાદ મૃત્યુ પામ્યો.

    દુર્ઘટના દરમિયાન પહોંચેલી ઈજાના કારણે જેન્સન ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને રાત્રે 08.50 વાગે તેનું મોત નીપજ્યું. રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ જણાવ્યું કે તેના નાકમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું, તેના મગજમાં આંતરિક ઈજા પહોંચી હતી.

    દુર્ઘટના કેવી રીતે થઈ?

    જેન્સનની કાર એક ખાનગી બસ સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો. કારમાં હાજર શ્રુતિ અને જેન્સનના પરિવારના ઘણા સભ્ય ઈજાગ્રસ્ત થયા. મેડીકલ સ્ટાફના પ્રયત્નો છતાં જેન્સનને બચાવી શકાયો નહીં.

    30 જુલાઈએ ભૂસ્ખલનના કારણે મેપ્પાડીના ચૂરલમાલા અને મુંડક્કઈ ગામમાં શ્રુતિના પરિવારના નવ સભ્યોના મોત નીપજ્યા હતાં. જેમાં તેના માતા-પિતા અને તેની નાની બહેન શ્રેયા સામેલ હતાં. આ કુદરતી આફતે તેનું જીવન અચાનક બદલી દીધું. પરિવારના ઘણા સભ્યોને ગુમાવ્યા બાદ શ્રુતિના જીવનમાં તેના મંગેતર જેન્સનનો આશરો હતો. આ કપલે 2 જૂને સગાઈ કરી હતી. 29 ઓગસ્ટે શ્રુતિ અને જેન્સન પુથુમાલા સ્મશાનગૃહ ગયા હતાં. જ્યાં તેમના પરિવારના અમુક સભ્યોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    લગ્ન કરવાનો કર્યો હતો નિર્ણય

    શ્રુતિ અને જેન્સને પહેલા ડિસેમ્બરમાં ધામધૂમથી લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ ભૂસ્ખલન બાદ સપ્ટેમ્બરમાં તેમણે કોર્ટમાં સાદગીથી રજિસ્ટર્ડ મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો.

    દુ:ખદ ઘટનાઓ પર સંવેદના વ્યક્ત કરતાં કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જેન્સન અને શ્રુતિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું, ‘આ સમાચાર ખૂબ દુ:ખદ છે. ભૂસ્ખલનના કારણે થનારા નુકસાનની ચૂકવણી કોઈ ન કરી શકે. હવે અમે માત્ર એટલું જ આશ્વાસન આપી શકીએ કે આ રાજ્ય તમારી સાથે છે, શ્રુતિ. તમને પડકારો અને દુ:ખથી ઉભરવાની શક્તિ મળે.

    Kerala landslide Wayanad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    અન્ય રાજ્યો

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025
    અન્ય રાજ્યો

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    અન્ય રાજ્યો

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025
    અન્ય રાજ્યો

    mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.