Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup 2026માં ગોલનો વરસાદ: એમ્બાપ્પે કર્યા સૌથી વધુ ગોલ
    ખેલ જગત

    FIFA World Cup 2026માં ગોલનો વરસાદ: એમ્બાપ્પે કર્યા સૌથી વધુ ગોલ

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.21
    ફિફા વર્લ્ડ કપ 2026 એ રોમાંચ અને રેકોર્ડ બંને બાબતે નવો ઇતિહાસ રચી દીધો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં પહેલાં કરતાં વધુ ટીમો સામેલ કરવામાં આવી હતી, જેની અસર મેચોની સંખ્યા અને ગોલ પર પણ સ્પષ્ટ દેખાઈ.

    સ્પર્ધા દરમિયાન કુલ 104 ગોલ થયાં, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈ એક સીઝનમાં સૌથી વધુ છે. આ પહેલાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ 2014 અને 2022 ની સીઝનમાં 64-64 ગોલનો હતો. ટૂર્નામેન્ટમાં ગોલની ઝડપ પણ શાનદાર રહી. સરેરાશ દરેક મેચમાં લગભગ 2.95 ગોલ જોવા મળ્યાં, જે આ સ્પર્ધાનાં ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ આંકડાઓમાંથી એક છે.

    ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ 
    ફિફા ક્લબ વર્લ્ડ કપ 2026 એ ગોલના મામલે નવો ઇતિહાસ રચી દીધો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 104 ગોલ થયાં, જે સ્પર્ધાની કોઈ પણ સીઝનમાં સૌથી વધુ છે. આ પહેલાં 1998, 2014, 2018 અને 2022 ની સીઝનમાં મહત્તમ 64-64 ગોલ જ નોંધાયાં હતાં.

    નવા ફોર્મેટ અને વધુ ટીમોની ભાગીદારીએ આ વખતે ટૂર્નામેન્ટને પહેલા કરતા વધુ રોમાંચક બનાવી દીધી. આંકડાઓ અનુસાર, 2026 ના ક્લબ વર્લ્ડ કપમાં કુલ 308 શોટ્સ મારવામાં આવ્યા અને પ્રતિ મેચ 2.95 ગોલની સરેરાશ રહી.

    કિલિયન એમ્બાપ્પેએ રચ્યો ઇતિહાસ
    ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેએ ફિફા વર્લ્ડ કપમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાનાં નામે કરી લીધી છે. તેમણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે.

    એમ્બાપ્પેના નામે હવે 22 ગોલ નોંધાયેલાં છે, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડી દ્વારા કરવામાં આવેલા સૌથી વધુ ગોલ છે. આ યાદીમાં બીજા સ્થાને અર્જેન્ટીનાના સ્ટાર લિયોનેલ મેસી છે, જેમણે 21 ગોલ કર્યા છે. ત્રીજા સ્થાને મિરોસ્લાવ ક્લોસે છે, તેમના નામે 16 ગોલ નોંધાયેલા છે.

    સ્પેને કર્યા સૌથી વધુ ગોલ 
    વિજેતા સ્પેન આ વખતે ગોલ કરવાના મામલે સૌથી આગળ રહ્યું. ટીમે 10 અસિસ્ટ સાથે 140 ગોલ કર્યા. ફ્રાન્સ 139 ગોલ સાથે બીજા સ્થાને રહ્યું. અર્જેન્ટીનાએ 115 ગોલ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું.

    વધુ મેચો, વધારે ગોલ, આક્રમક ફૂટબોલ અને રેકોર્ડતોડ પ્રદર્શને આ સીઝનને યાદગાર બનાવી દીધી. ફૂટબોલ પ્રેમીઓ માટે આ ટૂર્નામેન્ટ મનોરંજનથી ભરપૂર રહી અને આગામી વર્ષોમાં પણ આ જ પ્રકારના રોમાંચની અપેક્ષા વધી ગઈ છે.

    રેકોર્ડતોડ વર્લ્ડ કપ
    નવી દિલ્હી, તા.21
    વર્લ્ડ કપ 2026ના પૂરા આયોજન દરમિયાન 68.10 લાખથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચ્યાં અને પ્રતિ મેચ સરેરાશ 65,490 દર્શકોની હાજરી સાથે આ ઇતિહાસનો સૌથી વધુ જોવાયેલો વિશ્વ કપ બની ગયો. મેદાન પર પણ નવા કીર્તિમાન બન્યાં. ફ્રાન્સનાં કિલિયન એમ્બાપે સતત બીજી વાર ગોલ્ડન બૂટ જીતનારા પહેલા પ્લેયર બન્યાં…

    મુખ્ય તથ્યો  અને રેકોર્ડ્સ 

    1 ગોલ ખાધો પૂરી ટૂર્નામેન્ટમાં સ્પેને. આ કોઈપણ ફીફા વર્લ્ડ કપમાં સૌથી ઓછા ગોલ ખાવાનો રેકોર્ડ છે.
    7 અસિસ્ટ કર્યા ઓલીસે વર્લ્ડ કપ 2026 માં. આ વર્લ્ડ કપના એક એડિશનમાં સર્વાધિક અસિસ્ટનો રેકોર્ડ છે.

    11 રેડ કાર્ડ મળ્યાં છે અર્જેન્ટીનાને ફીફા વર્લ્ડ કપ ઇતિહાસમાં. અર્જેન્ટીનાએ ટૂર્નામેન્ટ ઇતિહાસમાં સર્વાધિક રેડ કાર્ડ મેળવવાનાં મામલે બ્રાઝિલની બરાબરી કરી લીધી છે.

    38 મેચથી અજેય છે સ્પેન ઇન્ટરનેશનલ ફૂટબોલમાં. આ ફૂટબોલ ઇતિહાસમાં અજેય રહેવાનો સૌથી લાંબો સિલસિલો છે.

    38 વર્ષના મેસીએ ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં જ અલ્જીરિયા સામે હેટ્રિક ફટકારી હતી. તે હેટ્રિક કરવા વાળા ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઉંમરલાયક પ્લેયર છે.

    એમ્બાપેએ જીત્યા બીજી વાર ગોલ્ડન બૂટ
    308 ગોલ ફટકારાયા
    વર્લ્ડ કપ 2026 માં. વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી વાર એક એડિશનમાં 200+ ગોલ ફટકારાયા છે.

    65 વર્ષ 29 દિવસ
    ની ઉંમરે વર્લ્ડ કપ જીત્યો લુઈસ ડી લા ફુએંતેએ મેનેજર તરીકે. તે વર્લ્ડ કપ જીતનારા સૌથી ઉંમરલાયક મેનેજર છે.

    FIFA World Cup 2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMessi and Ronaldo અંગે બોલતા શોએબ અખ્તર ટ્રોલ થયા
    Next Article FIFA World Cup final મેચમાં રૂ।.38.51 કરોડમાં અલ્ટ્રા-લકઝરી પેકેજ, પ્રાઈવેટ જેટ-ફાઈવ સ્ટાર હોટલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma

    October 16, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal માત્ર એક મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર; મુંબઈએ રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી

    October 16, 2026
    ખેલ જગત

    સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત

    October 14, 2026
    ખેલ જગત

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026
    ખેલ જગત

    Shreyas Iyerએ MS ધોનીનો રેકોર્ડ તોડ્યો, ટી૨૦ કેપ્ટનશીપમાં નંબર ૧ બન્યો

    October 12, 2026
    ખેલ જગત

    Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો વિશ્વ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦માં ૨,૦૦૦ રન પૂરા કર્યા

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 17:41
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.