Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી
    રાષ્ટ્રીય

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026Updated:September 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.2
    સ્થાનિક બજારોમાં ખાંડની ઉપલબ્ધિમાં વધારો થાય અને સટ્ટાકીય વેપારોમાં ઘટાડો થાય તે માટે સરકારે આગામી 15મી સપ્ટેમ્બરથી ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા જે હાલ 4000 ક્વિન્ટલ છે તે ઘટાડીને 2000 ક્વિન્ટલ કરવામાં આવી હોવાનું ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું.

    હવે સુધારિત જોગવાઈઓ અનુસાર ખરીદી થયાનાં 30 દિવસથી વધુ સમયગાળા સુધી ડીલરો સ્ટોક નહીં રાખી શકે, તેઓ દેશભરમાં કોઈપણ સમયે કોઈપણ જગ્યા પર 2000 ક્વિન્ટલથી વધુ માત્રામાં સ્ટોક નહીં રાખી શકે.

    જો કે,  કોલકાતા અને તેના વિસ્તરિત મેટ્રોપોલિટિયન વિસ્તારો માટે ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં લેતા ત્યાંના ડીલરોની સ્ટોક મર્યાદા 4000 ક્વિન્ટલ યથાવત રાખવામાં આવી છે.

    નોંધનીય બાબત એ છે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય કોલકાતા સહિત પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વનાં રાજ્યોને પુરવઠો પૂરો પાડે છે. આથી કોલકતા અને તેનાં વિસ્તારિત મેટ્રોપોલિટિયન વિસ્તારો માટે 4000 ક્વિન્ટલની મર્યાદા જાળવી રાખવામાં આવી છે.

    સરકારે સ્થાનિકમાં ખાંડની ઉપલબ્ધતામાં વધારો કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટેનાં પગલાંના ભાગપે ખાંડની સંગ્રહખોર અટકાવવા, સટ્ટાકીય વેપારોને હતોત્સાહિત કરવા સ્ટોક મર્યાદા લાદી છે.

    તેમ જ મિલોએ નિયમિતપણે અનાજ અને જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર સ્ટોકની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. તદુપરાંત સરકાર ખાંડ મિલો, ડીલરો અને ટ્રેડરો પાસેના હાજર સ્ટોકની પ્રત્યક્ષ સ્વપે ચકાસણી પણ કરી રહી છે.

    Government
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleTamil Naduના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!
    Next Article રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026
    રાષ્ટ્રીય

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026
    રાષ્ટ્રીય

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026
    રાષ્ટ્રીય

    Mumbai: પત્નીના ખાતામાં ઓનલાઈન પૈસા આવી રહ્યા હતા, અને પતિએ તેના ચારિત્ર્ય પર શંકા હોવાથી તેની હત્યા કરી

    October 17, 2026
    રાષ્ટ્રીય

    Lal Krishna Advaniને છાતીમાં ચેપની ફરિયાદ, એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

    October 17, 2026
    રાષ્ટ્રીય

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-10-2026 04:59
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.