Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે
    • Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ
    • વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
    • Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા
    • Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ
    • US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે
    • Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા
    • Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!
    અન્ય રાજ્યો

    Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026Updated:September 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tamil Nadu,તા.2
    મુખ્યમંત્રી વિજયે મંગળવારે મેટ્ટુરમાં કાવેરી ડેલ્ટા જિલ્લામાં સિંચાઈ માટેના મેટ્ટુર ડેમના દરવાજા ખોલ્યા હતા, ત્યાંથી સલેમ જતા સમયે વિજય ચિન્નાગપુરમાં બુઝુર્ગ મહિલા ચેલમના ઘેર ગયા હતા, જયાં તેમના હાલ-ચાલ પૂછયા હતા એટલું જ નહીં, વિજયે તેમના 40 હજાર રૂપિયાના ડિયોરના સનગ્લાસ ઉતારીને વૃદ્ધા ચેલમને પહેરાવી દીધા હતા.

    વૃદ્ધાએ વિજયના સનગ્લાસને પહેરીને તેમનું અભિવાદન કર્યું હતું અને કહ્યું હતું કે વિજયને અચાનક સામે જોઈને આશ્ચર્યચકીત થઈ ગઈ હતી અને કહ્યું હતું કે વિજય તેને ફિલ્મી હીરો જેવા લાગ્યા.

    બાદમાં વિજયે વૃદ્ધાને પૂછયું કે તેમણે ભોજન લીધું? જવાબમાં વૃદ્ધાએ કહ્યું કે તે તેની રાહ જોઈ રહી હતી. બાદમાં વિજયે વૃદ્ધા ચેલમને કહ્યું કે તેણે ભોજન લઈ લીધું છે, તમે ભોજન કરી લો.વિજયની આ મુલાકાત સરપ્રાઈઝ હતી. મેટ્ટુર એરપોર્ટ પર જતી વખતે વિજય ખેતર પાસે રોકાયા અને વૃદ્ધ મહિલાઓને મળ્યા.

    સીએમ વિજય પલાનીસામીના પશુ શેડમાં ગયા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી. વિજયે વૃદ્ધા ચેલમને સાડી અને ખેડૂતોને સિલ્કની ધોતી-સાડીઓ આપી હતી. 15 મીનીટની આ મુલાકાતનો વિડીયો વાયરલ થયો છે. વિજયે મેટ્ટુર ડેમથી સિંચાઈ માટે પાણી છોડયું હતું.

    Chief Minister Vijay Tamil Nadu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ
    Next Article 15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026
    રાષ્ટ્રીય

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 15:58
    Categories
    Latest News

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026

    Gold and silver ના ભાવો સતત મંદીમાં,સોનામાં વધુ 1900 તૂટ્યા

    September 2, 2026

    Amreli: ચકચારી લેટર કાંડમાં પાયલ ગોટીને 7.5 લાખનું વળતર ચુકવવા સરકારને આદેશ

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Search
    Main News

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ ની મંજૂરી હજુ ડખ્ખામાં,પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026

    વન મંત્રી Arjun Modhwadia એ ડમરૂ વગાડી ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.