Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના
    • Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ
    • મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું
    • ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ
    • Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં
    • Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ
    • Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત
    • Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    રાષ્ટ્રીય

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.12

    કેનેડામાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G-7 દેશોની પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાનનાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેશે. કેનેડા જતા પૂર્વે માર્ગમાં તેઓ સાયપ્રસનાં પાટનગર તિકોસિયા જવાના છે, પાછાં વળતાં તેઓ ક્રોએશિયા જશે. 1991માં યુગોસ્લાવિયાનું વિસર્જન થયા પછી ક્રોએશિયા જનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન હશે. વાસ્તવમાં તેઓ ગયા મહીને જ ક્રોએશિયા જવાના હતા, પરંતુ ભારત-પાક. સંઘર્ષને લીધે તે મુલાકાત યોજી શકાઈ ન હતી.

    સાયપ્રસ અને ક્રોએશિયા બંને યુરોપિયન યુનિયનના સભ્યો છે. સાયપ્રસ ૨૦૨૬ના પ્રથમાર્ધમાં યુરોપીય સંઘના પ્રમુખપદે રહેશે. આથી સાયપ્રસનું મહત્વ ઘણું છે.1960માં સાયપ્રસ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું પછી આ ભૂમધ્ય સમુદ્રીય ટાપુ દેશમાં ગ્રીક સાયપ્રાઈટ્સ અને તુર્કીશ સાઇપ્રોઈટસ વચ્ચે ખટરાગ શરૂ થયો. તૂર્કીએ સાયપ્રસ ઉપર આક્રમણ કર્યું જેમાં તૂર્કી સફળ ન થયું આખરે સંધિ થઈ જેમાં ઉત્તરનો ભાગ પોતાને સેલ્ફ-ડીડબર્ડે-ટર્કીશ રીપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ (ટીઆરએનસી) તરીકે જાહેર કરાયું જેને એક માત્ર ટર્કીએ જ માન્યતા આપી હતી. અત્યારે ઉત્તરના ભાગમાં તૂર્કો વસે છે. દક્ષિણે ગ્રીક-સાઇપ્રોઈટસ વસે છે. સાયપ્રસ હવે યુરોપીયન યુનિયન કાઉન્સીલનાં પ્રમુખપદે આવતાં યુરોપીય દેશોનાં ભારત સાથેનાં વલણમાં ચોક્કસ અસર કરી શકશે. તેથી વડાપ્રધાન મોદીની સાયપ્રસની મુલાકાત મહત્વની છે.

    વિશેષત: વ્યાપારી દ્રષ્ટિએ પણ સાયપ્રસનું મહત્વ છે. સાયપ્રસ અને તૂર્કીએય વચ્ચે મતભેદો દાયકાઓથી ચાલે છે. બીજી તરફ તૂર્કીએયના પ્રમુખ એર્ડોગાને ‘ઓપરેશન સિંદૂર’ અંગે પાકિસ્તાનને ટેકો આપ્યો હતો જે ભારતને સહજ રીતે જ પસંદ પડયું ન હતું.

    G-7 Canada summit PM Narendra Modi visit Cyprus and then Croatia.
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    અમદાવાદ

    રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025

    ‘ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ…’ પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

    June 13, 2025

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિશ્વના સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ ગણાતા બોઇંગ 787 ક્રેશ થયાની છઠ્ઠી ઘટના

    June 13, 2025

    Ahmedabad Plane Crash:પહેલીવાર પ્લેનમાં બેસતાં ગુમાવ્યો જીવ

    June 13, 2025

    મહિના પહેલાં એર ઈન્ડિયાનું આ પ્લેન ટેક્નિકલ ખામીને લઇ ઉડી શક્યું ન હતું

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.