Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી

    June 11, 2025

    London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે

    June 11, 2025

    ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો

    June 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી
    • London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે
    • ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો
    • છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર Muslim માં મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Anushka Sharma નો ભાઈ કર્ણેશ એકલા ક્લીન સ્લેટ ફિલ્મ્સનું સમગ્ર કામ સંભાળે છે
    • ‘Bhaijan is back’, ચાહકે સલમાન ખાન સાથે ફોટો શેર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, Gordhan Zadfia ની પાટીદાર સમાજને ટકોર
    ગુજરાત

    બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, Gordhan Zadfia ની પાટીદાર સમાજને ટકોર

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana,તા.૧૭

    પાટીદાર સમાજમાં હવે ક્રાંતિની જરૂર છે, યુવા ધન આડા પાટે ચઢ્યો છે. તાજેતરમાં સુરતના એક મહિલા પીએસઆઈએ પાટીદાર સમાજના યુવાઓને ટકોર કર્યા બાદ હવે ભાજપન ા નેતા અને પાટીદાર સમાજના અગ્રણી ગોરધન ઝડફિયાએ સમાજના યુવાઓને ટકોર કરી છે.

    મહેસાણાના કડી ખાતે ચુંવાળ ૭૨ કડવા પાટીદાર સમાજના સમુહલગ્ન યોજાયા હતા. આ સમૂહલગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાભ્ય હાર્દિક પટેલ, સાંસદ હરિભાઈ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચુંવાળ ૭૨ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં ગોરધન ઝડફીયાએ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને ટકોર કરી હતી.

    તેમણે કહ્યું કે, બાપદાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા, પેટ માટે જરૂર પડે તો જ વેચજો. ૨૧ મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખીઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે, એનું શું પરિણામ આવે છે.

    આમ, સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનની હાજરીમાં ગોરધન ઝડફિયાએ આવા સૂચન કર્યા હતા. તેમણે આગળ કહ્યું કે, સમાજમાં પરિવર્તન ના લાવી શક્તા હોય તો કોઈ હોદ્દા ઉપર રહેવાની આગેવાનને જરૂર નથી. પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપતિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. સંસ્કાર વિનાની તો રાવણ જોડે સોનાની લંકા હતી, પણ તે સુખી નહોતો. પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે. આપણા વડવાઓએ સંપતિ નહીં પણ સંસ્કાર આપ્યા હતા તેની આ ઓળખ છે. ગામડાઓમાં ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિ નું નિર્માણ થયું છે. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે.

    Gordhan Zadfia Mehsana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નજીક કિસાન પેટ્રોલ પંપ પાસે ટ્રેનની ઠોકરે બે મિત્રોના મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બે લોનધારકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: બુટલેગર હર્ષદ મહાજન સહિત છ શખ્સ જુગાર રમતા ઝડપાયા

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે યુવાનને દબોચી લીધો

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: કોમ્પ્લેક્સના બીજા માળેથી પટકાયેલા યુવાન નું મોત

    June 11, 2025
    રાજકોટ

    Rajkot: કારે બાઇકને ઠોકરે લેતા પુત્રની નજર સામે માતાનું મોત

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી

    June 11, 2025

    London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે

    June 11, 2025

    ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો

    June 11, 2025

    છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર Muslim માં મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે

    June 11, 2025

    આજનું રાશિફળ

    June 11, 2025

    આજ નું પંચાંગ

    June 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indore ના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યામાં તેની પત્ની સોનમ સીધી સંડોવાયેલી હતી

    June 11, 2025

    London માં વાતચીત બાદ ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ; બંને દેશો વેપાર વિવાદોનો ઉકેલ લાવશે

    June 11, 2025

    ભૂખમરાને કારણે ભારે મૃત્યુ… રાહત સામગ્રી માટે સંઘર્ષ કરી રહેલા Palestinian નો

    June 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.