Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ
    • Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો
    • Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી
    • Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો
    • Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી
    • Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ
    • Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન
    • ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    Vikram RavalBy Vikram RavalJune 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    સુનિતા આહુજા અને ગોવિંદા ઘણા સમયથી તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જોકે, એ પછી સુનિતાએ આ બધા અહેવાલોને નકારી કાઢીને ખોટા ગણાવતા કહ્યું કે, ‘હું ગોવિંદાથી ખુશ છું અને અમે છૂટાછેડા નથી લઈ રહ્યા.’

    હવે એવામાં અહેવાલ સામે આવ્યા છે કે સુનિતા સ્પષ્ટવક્તા હોવાથી તેને સલમાન ખાનના શૉ બિગ બોસ તરફથી પણ ઓફર મળી છે, પણ તેણે આ ઓફર ઠુકરાવી દીધી છે.

    એક ઇન્ટરવ્યૂમાં સુનિતાને પૂછવામાં આવ્યું હતું કે, ‘લોકો તમને ખૂબ પસંદ કરે છે, તો શું તમને કોઈ રિયાલિટી શૉ માટે કોઈ ઓફર મળી છે?’ આના પર સુનિતાએ જવાબ આપ્યો કે, ‘મને બિગ બોસ માટે ઓફર મળી હતી, પરંતુ મે તેને નકારી કાઢી. જો કે, તેઓએ એમ પણ કહ્યું હતું કે જો તમે આ શૉનો ભાગ બનો છો તો તમારું વ્યક્તિત્વ લોકોની સામે બહાર આવશે.’

    સુનિતાએ બિગ બોસનો ભાગ ન બનવાનું કારણ જણાવતા કહ્યું, ‘હું તે શૉમાં નથી જઈ રહી, ત્યાં જઈને બાથરૂમ કોણ  સાફ કરે? એ મારું કામ નહીં, મને પૈસાની એટલી લાલચ નથી કે હું બિગ બોસ જઉં. ત્યાં મારે કોઈ સાથે નહીં બને એવામાં મારે મારું ગૌરવ જાળવવું અઘરું બની રહે.’

    વધુમાં સુનિતાએ કહ્યું કે, ‘જો કોઈ ડાન્સ કે ટોક શૉ હોય તો તેનો ભાગ જરૂર બની શકું, કે જ્યાં મને જજ કે હોસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવે. તો હું ચોક્કસ જઈશ, હું દરેક પ્રકારના શૉ માટે તૈયાર છું. જો કે એ માટે હું ક્યારેય કોઈનો સંપર્ક કરતી નથી, જો મારા નસીબમાં હશે તો લોકો મારી પાસે આવશે. હું સ્ટ્રગલર નથી, હું ગોવિંદાની પત્ની છું.’જણાવી દઈએ કે, સુનિતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, ‘ગોવિંદા સાથે લગ્ન કરતા પહેલા મને એક્ટિંગ કરવાની ઓફર પણ મળી હતી, પરંતુ મેં ના પાડી દીધી હતી. કારણ કે મારા મમ્મીએ મને ગોવિંદા સાથે લગ્ન કરીને ઘર વસાવવાની સલાહ આપી હતી. જેને હું ના પાડી શકી નહીં.’

    Bigg-Boss Govinda Sunita Ahuja
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.