Kotdasangani તા 17
માર્ચ તા 15 માર્ચ 1934 કાશિરામ સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે સ્વયમ સૈનિક દળ (SSD) દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ લોધીકા કોટડાસાંગાણી, જસદણ, અને વિંછીયા તાલુકાનો સંયુક્ત રીતેનો કાર્યક્રમ કોટડાસાંગાણી ખાતે સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
કોટડાસાંગાણી મામલતદાર કચેરીથી સ્વયમ સૈનિક દળ (SSD) દ્વારા મહારેલી કાઢવામાં આવેલી આરેલી મામલતદાર કચેરીથી શરૂ થયેલ શરીફ ચોક થી આંબેડકર ચોકમાં સલામી આપી ત્યાંથી દાસી જીવણ સાહેબની જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.