Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025

    Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી
    • Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ
    • Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન
    • ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો
    • Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત
    • Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો
    • Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
    • Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના હાથશાળ-હસ્તકલાના ૧૧ કારીગરોને એવોર્ડ એનાયત થશે
    ગુજરાત

    Gujarat ના હાથશાળ-હસ્તકલાના ૧૧ કારીગરોને એવોર્ડ એનાયત થશે

    Vikram RavalBy Vikram RavalOctober 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૪

    રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા અંદાજીત ૨૫ લાખ રૂપિયાના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કુલ ૧૧ જેટલા કારીગરોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

    ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા અનુસાર હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા અને યુવા કારીગરો સહિત ઔધોગિક સહકારી મંડળીઓ, એન.જી.ઓ. તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત કારીગરોને પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ-૨૦૨૩ દરમિયાન વિવિધ સેક્ટરવાઇઝ કેટેગરી જેવી કે ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ, અન્ય ક્રાફ્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલ કારીગરો પૈકી ટેક્ષટાઇલ કેટેગરી માટે ક્રમશઃ પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાના સીજુ લીન્સી ચમનભાઈને દુપટ્ટા તથા સુરેન્દ્રનગરના વાઘેલા નરશીભાઈ વશરામભાઈને ડબલ ઇક્કત પટોળા સાડી તેવી જ રીતે ભરતકામ કેટેગરીમાં પ્રથમ ક્રમે કચ્છના રાઠોડ કંચનબેન સુખલાલને વોલપીસ અને દ્વિતીય ક્રમે બનાસકાંઠાના સુથાર વિષ્ણુભાઈ ગેનાજીને ચોપાટ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ કેટેગરીમાં પ્રથમ ક્રમે સુરતના પેટીગરા પીનલ રાકેશકુમારને અષ્ટકોણ જવેલરી-કાસ્કેટ બોક્ષ તથા દ્વિતીય ક્રમે ભાવનગરના સોલંકી સોનલબેન વિપુલભાઈને મોતીકામ માટે એવોર્ડ આપવામાં આવશે. તદઉપરાંત અન્ય ક્રાફ્ટમાં અમદાવાદના ચિતારા કિરણકુમાર ભુલાભાઈને માં શેરાવાલીના દરબારની પછેડી માટે પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે પંચાલ નયનાબેન દિપકભાઈને વોલપીસ, કચ્છના ખત્રી માજવીન અબ્દુલહમીદને કેપ સિલ્ક શિકારી દુપટ્ટો અને બોચિયા દામા મંગુને વોલ હેંગીંગ ખરડ માટે ક્રમશઃ પ્રથમ અને દ્વિતીય ક્રમે તથા લુપ્ત થતી કલા માટે પાટણના પનાગર મોહોમંદ જુબેરને સાડી માટે પુરસ્કાર આપવામાં આવશે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ગોવિંદનગર ના યુવાનનો ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025

    Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન

    June 17, 2025

    ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલ સી બીનો દરોડો

    June 17, 2025

    Rajkot: વીજશોકથી માતાની નજર સામે બાળકીનું મોત

    June 17, 2025

    Jasdan: ગજાનંદ એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025

    Rajkot: 224 બોટલ દારૂ સાથે રાજસ્થાની બેલડી ઝડપાઈ

    June 17, 2025

    Savarkundla સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સાધારણ સભાનું સફળ આયોજન

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.