Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ

    June 12, 2025

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ
    • માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે
    • Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો
    • Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે
    • Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    • Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં
    • હું હોત તો વિરાટ કોહલીને કેપ્ટન બનાવી દેત : Ravi Shastri
    • Jason Holder લોસ એન્જલસ નાઈટ રાઇડર્સનો કેપ્ટન હશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના પોલીસકર્મીઓએ 37 લાખની ‘કટકી’ લીધી, ગૃહ મંત્રાલયની કબૂલાત
    ગુજરાત

    Gujarat ના પોલીસકર્મીઓએ 37 લાખની ‘કટકી’ લીધી, ગૃહ મંત્રાલયની કબૂલાત

    Vikram RavalBy Vikram RavalSeptember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.27 

    એક બાજુ, ગુજરાત સરકાર ‘ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત’નો અહેસાસ કરાવવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ, ખાખી વર્દી જ ભ્રષ્ટાચારના રંગે રંગાયેલી છે. લાંચિયા પોલીસ અધિકારી-કર્મચારીઓએ ખાખી વર્દીને કલંક લગાવ્યું છે. ખુદ ગૃહવિભાગે જ સ્વીકાર્યુ છે કે, છેલ્લાં ત્રણ વર્ષમાં પોલીસ કર્મચારીઓએ રૂા.36.56 લાખની કટકી લીધી છે. ટૂંકમાં, ગુનો આચર્યો હોય, છટકબારી શોધવી હોય તો, પૈસા ફેંકો-તમાશા દેખો. બધુ સમુસુતરુ પાર ઉતરી જાય છે.

    ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો હવાહવાઈ

    ગુજરાતમાં ખાખી વર્દીની છાપ ખરડાતી જાય છે કેમકે, લાંચિયા પોલીસ અધિકારી- કર્મચારીઓ માટે નાણાની કમાણીએ જ માત્ર ધ્યેય હોય છે. હપ્તા ખાઈને ગુનેગારોને મોકળુ મેદાન આપી દેવાય છે. ગુનેગારો છટકબારી શોધવા માટે કટકીબાજ પોલીસ અધિકારી-કર્મચારીઓનો સહારો લે છે.

    ગૃહવિભાગના મતે, છેલ્લાં ત્રણ વર્ષમાં 8 પોલીસ અધિકારી અને 47 પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયાં છે. આ બધાય પોલીસ અધિકારી-કર્મચારીઓ કુલ મળીને રૂા.36.56 લાખની કટકી લેતા ઝડપાઈ ગયા હતા.

    ખાખી વર્દીને પૈસા આપો તો કામ થઈ જાય છે

    મહત્વની વાત એ છે કે, ઢોર માર ન મારવા, કેસમાં નામ કમી કરવા માટે, દારુ-જુગાર, ક્રિકેટનો સટ્ટાનો ધંધો ચાલુ રાખવા, દારુનો કેસ ન કરવા, પશુ ભરેલુ વાહન કતલખાને જવા દેવા માટે, લાકડા અને પથ્થરની હેરાફેરી કરતાં વાહને જવા દેવા માટે પોલીસ અધિકારી-કર્મચારી લાંચ લે છે. પોલીસના કબજામાંથી કાર કે ટ્રક છોડાવવા માટે ખાખી વર્દીને પૈસા આપો તો કામ થઈ જાય છે.

    મદદરુપ થવાને બદલે પોલીસ ખુદ લાંચ લેવામાં મસ્ત

    ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા કરવામાં આવી રહ્યા છે અને કોઇપણ સરકારી વિભાગમાં પૈસા માંગે, એન્ટી કરપ્શનને જાણ કરો તેવી મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવી રહી છે તેમ છતાંય લાંચ લેવામાં પોલીસ અધિકારી-કર્મચારી ખચકાટ અનુભવતા નથી. પોલીસ સ્ટેશનમાંય ‘મે આઈ હેલ્પ યુ’ના પાટિયા લાગ્યાં છે પણ મદદરુપ થવાને બદલે ખાખી વર્દી ખુદ લાંચ લેવામાં મસ્ત બની છે.

    કેવા કેવા કારણોસર પોલીસ અધિકારી- કર્મચારી લાંચ લેતા પકડાયા

    – ઢોર માર મારવાનો નહી

    – અરજી દફતરે કરવા માટે

    – બાયોડિઝલનો ધંધો કરવા માટે

    – દારૂનો ધંધો કરવા માટે

    – ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે

    – દારૂનો કેસ ન કરવા માટે

    – પથ્થર-લાકડાની હેરાફેરી કરવા માટે

    – પશુ ભરેલુ વાહન છોડાવવા માટે

    – પોલીસ સ્ટેશનમાંથી કાર-ટ્રક છોડાવવા માટે

    – કેસમાંથી પત્નિનું નામ કમી કરાવવા માટે

    – જામીન પર મુક્ત કરવા માટે.

    Bribe-by-Gujarat-Police Gujarat-Police Home-Ministry Rs-37-Lakh-Bribe
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ

    June 12, 2025

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025

    Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

    June 12, 2025

    Bihar માં ભાજપના ઝંડાવાળી કાર વડે ૩ પોલીસકર્મીને કચડ્યાં

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Goa માં ૩ સગીરાઓ પર દુષ્કર્મ, ગેસ્ટ હાઉસમાં ઘટનાને આપ્યો અંજામ

    June 12, 2025

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.