Mumbai,તા.16
રાજકપૂરની જન્મ શતાબ્દી ઉજવાઇ રહી છે ત્યારે હેમા માલિનીએ કહ્યું હતું કે, મારી પહેલી ફિલ્મ રાજ કપૂર સાથે હતી અને એ વખતે હું ફક્ત 16 વર્ષની હતી, મને એ વખતે ખબર નહોતી કે રાજ કપૂર દંતકથા સમાન હસ્તી હતા.
હેમા માલિનીએ 1968ની ફિલ્મ ‘સપનોં કા સૌદાગર’થી ફિલ્મ કેરીયર શરૂ કરી હતી.