Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    • કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી
    • Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ
    • તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»PSL માં હાયવોલ્ટેજ ડ્રામા : ડેરિલ મિશેલે ઉસ્માન તારિકની બોલિંગ રમવાનો ઇનકાર કર્યો
    ખેલ જગત

    PSL માં હાયવોલ્ટેજ ડ્રામા : ડેરિલ મિશેલે ઉસ્માન તારિકની બોલિંગ રમવાનો ઇનકાર કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.13
    પાકિસ્તાન સુપર લીગ 2026 ની 18મી મેચમાં ક્વેટા ગ્લેડિયેટર્સ અને રાવલપિંડી વચ્ચે બોલિંગ એક્શન વિવાદ શરૂ થયો હતો. આ ઘટના રાવલપિંડીની ઇનિંગની નવમી ઓવરમાં બની હતી જ્યારે સ્પિનર ઉસ્માન તારિક બોલિંગ કરવા આવ્યો ત્યારે તેના વિચિત્ર એક્શન થી કિવી બેટ્સમેન ડેરિલ મિશેલ બે વાર ક્રિઝ પર થી હટી ગયો.

    મિશેલની આ કાર્યવાહીથી મેદાન પર બંને ટીમોના ખેલાડીઓ અને અમ્પાયરો વચ્ચે લાંબી ચર્ચા શરૂ થઈ. ઉસ્માન તારિકની બોલિંગ એક્શન લાંબા સમયથી ચર્ચા અને વિવાદનો વિષય રહી છે. તારિક દલીલ કરે છે કે તેના કોણીના સાંધામાં કુદરતી રીતે ડબલ- જોઈન્ટ ની સમસ્યા છે, જે તેના હાથની ગતિને ધીમી પડે છે આથી બોલિંગ કરતી વખતે તે વિરામ લે છે.

    જોકે, બેટ્સમેનો તેને રમતની ભાવનાનું ઉલ્લંઘન અને એકાગ્રતાનું ઉલ્લંઘન માને છે. તાજેતરમાં, ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણેની શ્રેણી દરમિયાન, કેમેરોન ગ્રીને પણ તારિક દ્વારા આઉટ થયા બાદ ચકિંગનો ઈશારો કરીને વિવાદ ઉભો કર્યો હતો.

    Daryl Mitchell PSL Usman Tariq
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL Stadium Tickets પર 40% GSTનો વિરોધ; આ રમત સ્પર્ધા ફકત મનોરંજન નથી : ફ્રેન્ચાઈઝી

    April 21, 2026
    ખેલ જગત

    IPL 2026 : હોમગ્રાઉન્ડમાં હૈદરાબાદ આજે દિલ્હી સામે ટકરાશે

    April 21, 2026
    ખેલ જગત

    MI Vs GT : મુંબઈને ચાર હાર બાદ છેવટે વિજય `તિલક’, તિલક વર્માના અણનમ 101

    April 21, 2026
    ખેલ જગત

    ભારત અને ઓસ્ટ્રેલીયાએ નાગરિકતા આપીને ક્રિકેટ ટીમમાં લેવા ઓફર કરી હતી:Rashid Khan

    April 21, 2026
    ખેલ જગત

    Harbhajan Singh કોચ આશિષ નેહરાના વખાણ કરતાં કહ્યું છે કે તેમની ઉર્જા ફૂટબોલ કોચ જેવી છે

    April 21, 2026
    ખેલ જગત

    IPL 2026 : સૌથી વધુ મેચો હારવાનો રેકોર્ડ રહાણેના નામે !

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026

    Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે

    April 21, 2026

    કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.