Kutch,તા.25
ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે હતા. ત્યાં લોક દરબાર યોજ્યો હતો અને નાગરિકોના પ્રશ્નો સંભાળ્યા હતાતેમની મુલાકાત દરમ્યાન સ્થાનિક વેપારીઓ – કારીગરોને મળી અને પ્રખ્યાત કચ્છી કલાની ખરીદી કરી હતી. વેપારીઓ સાથે વાતચીત પણ કરી હતી.