Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    • Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»‘હું નસીબદાર છું કે તે મારા માટે આટલું કરે છે…’, આ Gujarati cricketer કર્યા પત્નીના વખાણ
    ખેલ જગત

    ‘હું નસીબદાર છું કે તે મારા માટે આટલું કરે છે…’, આ Gujarati cricketer કર્યા પત્નીના વખાણ

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.24

    T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ ટીમના સભ્ય અક્ષર પટેલના સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. T20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં તેનાં દેખાવને ક્રિકેટ પ્રેમીઓ ભૂલી શકશે નહીં. કારણ કે ભારતનો ટોપ ઓર્ડર જ્યારે ગબડી પડ્યો હતો અને શરૂઆતની ત્રણ મહત્વની વિકેટ્સ પડી ગઈ હતી ત્યારે અક્ષર પટેલે ઝડપી ઇનિંગ રમીને ટીમને સ્થિરતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સાથે જ ગયા વર્ષે ઇજાના કારણે વર્લ્ડકપ નહીં રમી શકવાનો અક્ષરનો રંજ પણ ઓછો થઈ ગયો હતો.

    અક્ષર પટેલે આ મામલે એક વર્તમાનપાત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘જ્યારે વન-ડે વર્લ્ડકપ 2023ની ટીમમાંથી ઇજાના કારણે બહાર થવું પડ્યું ત્યારે મારુ દિલ તૂટી ગયું હતું. આ પહેલા પણ હું ઇજાઓમાંથી બહાર આવ્યો છું. એ અનુભવ કામ લાગ્યો. એ ઘણો અઘરો તબક્કો હતો પરંતુ મેં ફરી સજા થવા અને ટ્રેનિંગ મેળવવા તરફ ધ્યાન આપ્યું.’

    અક્ષર પટેલ T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ ઘરે પરત આવ્યો ત્યારે તેની પત્નીએ તેને સરપ્રાઈઝ આપવા માટે રંગોળી બનાવી હતી. અક્ષરે કહ્યું કે, ‘ તે રોજ રંગોળી નથી બનાવતી પરંતુ આ ખાસ પ્રસંગ માટે તેણે બે દિવસ આપ્યા. આવી નાની વસ્તુઓ જ સંબંધોમાં ખૂબ મહત્વની હોય છે. માતાપિતા પછી પાર્ટનરનો સપોર્ટ મહત્વનો છે. અને મેહાએ મારી સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. હું જ્યારે તેને કહું કે થોડા સમય માટે હું ફોનનો ઉપયોગ નહીં કરી શકું કારણ કે મારે ક્રિકેટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું છે. ત્યારે એ સમજે છે. હું સારો ક્રિકેટર બનું એ માટે જે કરવું પડે એમાં તેણે હંમેશા મને સાથ આપ્યો છે. હું નસીબદાર છું કે મને આવી સારી પાર્ટનર મળી.’

     

    akshar-patel akshar-patel-wife-meha-patel meha-patel ndian-cricketer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    ખેલ જગત

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    ખેલ જગત

    ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ

    June 16, 2025
    ખેલ જગત

    World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે

    June 16, 2025
    ખેલ જગત

    ચેમ્પિયન બનતાની સાથે જ દક્ષિણ આફ્રિકા અમીર બન્યું, ઓસ્ટ્રેલિયા અને ભારતને પણ કરોડો રૂપિયા મળ્યા

    June 15, 2025
    ખેલ જગત

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.