Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»West Indies ના વિકેટકીપર શાઈ હોપે ઈન્ટરનેશનલ ક્રિકેટ રચ્યો નવો ઇતિહાસ
    ખેલ જગત

    West Indies ના વિકેટકીપર શાઈ હોપે ઈન્ટરનેશનલ ક્રિકેટ રચ્યો નવો ઇતિહાસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai.તા.21

     ક્રિકેટની દુનિયામાં આજકાલ કોઈને કોઈ મેચ ચાલુ રહે છે. જેના કારણે રોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. હવે વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર શાઈ હોપે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં તેણે શાનદાર બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી. તેમણે મેચમાં 69 બોલમાં કુલ 109 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા.મેચમાં ચાર છગ્ગા ફટકારીને શાઈ હોપે 2025 માં ઈન્ટરનેશલ ક્રિકેટમાં 50 છગ્ગા ફટકાર્યા છે. તેણે વિકેટકીપર તરીકે રમતી વખતે આ છગ્ગા ફટકાર્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ વિકેટકીપરએ એક કેલેન્ડર વર્ષમાં 50 છગ્ગા ફટકાર્યા હોય. તેની પહેલા અન્ય કોઈ વિકેટકીપરે આ સિદ્ધિ હાંસલ કરી નથી કરી શક્યુ.

    એડમ ગિલક્રિસ્ટે 2005 માં 41 છગ્ગા અને જોસ બટલરે 2016 માં વિકેટકીપર તરીકે રમતી વખતે 41 છગ્ગા ફટકાર્યા હતા. હવે, શાઈ હોપે શાનદાર પ્રદર્શન સાથે આ બંને રેકોર્ડને તોડી નાખ્યા છે.

    શાઈ હોપે 2016 માં વેસ્ટ ઈન્ડિઝ માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમમાં મુખ્ય ખેલાડી રહ્યો છે. તેણે 147 ODI માં કુલ 6,097 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં તેના 2,005 રન અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1,403 રન છે.

    જોકે શાઈ હોપે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી હતી, પરંતુ તેની ટીમ 5 વિકેટથી હારી ગઈ હતી. હોપ સિવાય વેસ્ટ ઈન્ડિઝના બેટર સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા ન હતા, તેઓ માત્ર  247 રન જ બનાવી શક્યા હતા. ત્યારબાદ ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી. જેનાથી ન્યૂઝીલેન્ડની જીતનો પાયો નાખ્યો. કોનવેએ 90 રન અને રવિન્દ્ર જાડેજાએ 56 રન બનાવ્યા. ટોમ લેથમે 39 રન અને મિશેલ સેન્ટનરે 34 રન બનાવ્યા. આ ખેલાડીઓએ કિવી ટીમને જીત અપાવવામાં મદદ કરી.

    Shai Hope west-indies Wicketkeeper
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ખેલાડી મોન્ટી દેસાઈને કેનેડિયન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

    May 2, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026
    ખેલ જગત

    Gujarat Titans ટીમે Dinner સાથે Gujarat Dayની ઉજવણી કરી

    May 2, 2026
    ખેલ જગત

    15 વર્ષના Vaibhav Suryavanshiને Out કર્યા બાદ જેમિશને સેલીબ્રેશન કરતા ફેન્સ ભડકયા

    May 2, 2026
    ખેલ જગત

    Indian Premier Leagueની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી

    May 2, 2026
    ખેલ જગત

    KL Rahulની ઇચ્છા છે કે તે MahendraSingh Dhoniના પાંચ IPL Titleની બરાબરી કરે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.