Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
    • Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
    • Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Americaમાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૭

    Americaના શિકાગોમાં એક ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. મૂળ ગુજરાતી એવા ૩૧ વર્ષના અંકુર પટેલે પોતાની ૩૨ વર્ષની પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી ભારત ભાગી જવાની ફિરાકમાં શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચી ગયો હતો. જોકે, શિકાગો પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઍરપૉર્ટ પર પહોંચીને તપાસના અંતે અંકુરને દબોચી લીધો હતો.મળતી માહિતી મુજબ, અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો અને વારંવાર ઝઘડા થતા હતા. ગત મે મહિનાથી પત્ની પોતાની દીકરીને અંકુર પાસે મૂકીને અલગ રહેવા લાગી હતી. અલગ થયા બાદ પત્ની ઓફિસના જ એક પુરુષ સહ-કર્મચારીને ડેટ કરી રહી હોવાની જાણ અંકુરને થઈ હતી.

    એ પછી અંકુરે પત્નીને દીકરી સાથે વાત કરવાનું પણ બંધ કરાવી દીધું હતું. અંકુર તેને વારંવાર પોતાની પાસે પાછી આવી જવાનું કહેતો હતો, પરંતુ પત્ની તેના નવા પાર્ટનર સાથે જ રહેવા માંગતી હતી, જેને કારણે બંને વચ્ચે અવારનવાર તીવ્ર ઝઘડા થતા હતા.દરમિયાન, અંકુરે પત્નીને કહ્યા વગર જ પોતાની દીકરીને પેરેન્ટ્‌સ પાસે ભારત મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે પત્નીને એવું કહીને ઘરે બોલાવી હતી કે દીકરી તેને મળવા માંગે છે. પત્ની જ્યારે દીકરીને મળવાની ઇચ્છાથી ઘરે આવી, ત્યારે અંકુરે તેને ફરીથી સાથે આવી જવા અને સાથે રહેવા વિનંતી કરી હતી. પરંતુ પત્નીએ સાથે આવવાની સ્પષ્ટ ના પાડી દેતા ઉશ્કેરાયેલા અંકુરે છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.પત્નીની હત્યા કર્યા બાદ અંકુર એપાર્ટમેન્ટમાંથી ગાયબ થઈ ગયો હતો.

    ત્યારબાદ કોઈ પરિચિત વ્યક્તિ ઘરે આવતા તેણે પત્નીનો રક્તરંજિત મૃતદેહ જોયો હતો અને તરત જ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ, હત્યા કરી ચૂક્યા બાદ અંકુર શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી ભારત ભાગી છૂટવાની પેરવીમાં હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરીને તેને ઍરપૉર્ટ પરથી જ ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન અંકુર ભાંગી પડ્યો હતો અને તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે પત્નીને મારી નાખવાનો તેનો ઈરાદો ન હતો, પરંતુ પત્નીએ બીજા પાર્ટનર સાથે જ રહેવાની જીદ પકડી રાખતા તે ગુસ્સામાં આવી ગયો હતો અને આ આવેગમાં આવીને છરીના ઘા મારી દીધા હતા.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDonald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા
    Next Article ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક Horoscope
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Missile Attackમાં ૨ સુરક્ષા કર્મીના મોત, ૫ થી વધુ ઘાયલ

    October 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaની પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો : ત્રણ બાળકો અને ટીચરનું મોત થયું

    October 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Azerbaijanમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 20:20
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026

    Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ

    October 17, 2026

    Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ

    October 17, 2026

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    October 17, 2026

    Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ

    October 17, 2026

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.