Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાશિ ભવિષ્ય»૧૮ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક Horoscope
    રાશિ ભવિષ્ય

    ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ થી ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક Horoscope

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026Updated:October 20, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,

    (૧) મેષ — આ સપ્તાહ દરમિયાન અનેક નવા કામકાજ મળવાના સંયોગો. સાથે જ, ગત વર્ષના જૂના અને અધૂરા રહી ગયેલા ધંધા-વ્યાપારના કામકાજને વેગ મળશે તેવી પૂર્ણ સંભાવના. તેમજ સરકારી કામકાજ નિર્વિધ્ને પૂરા થવાની પણ શક્યતા છે. નાના મશીનરી ઉદ્યોગના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડી શકે છે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ હળવા સંઘર્ષવાળું નીવડશે તેવી પૂરી સંભાવના છે. સરકારી ક્ષેત્રના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૨૩ ઓક્ટોબર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)

    (૨) વૃષભ — આ સપ્તાહ દરમિયાન આકસ્મિક લાભ મળી શકે તેવી પૂર્ણ સંભાવના. લીગલ શેરબજારના જાતક માટે આ સપ્તાહ સરવાળે અતિ લાભકર્તા નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક  માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયક નીવડવાની પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તેમજ સાનુકૂળ રહેશે. નાના તથા છૂટક વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ મધ્યમ નીવડશે, પરંતુ અવૈધ વહીવટથી ખાસ સંભાળવું. મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૨૦ ઓક્ટોબર સાધારણ નીવડશે.

    (૩) મિથુન — રિયલ્ટી એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક રહેશે. કલર્સ તેમજ કેમિકલના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડવાની પૂર્ણ સંભાવના. શીતલ પેયના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તેમજ આકસ્મિક ધન-લાભ વાળું જણાશે. આ સિવાયના અન્ય તમામ કદના ઔદ્યોગિક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી અને સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. ૧૯ ઓક્ટોબર સાધારણ નીવડશે.

    (૪) કર્ક — સ્યુડો ફિલોસોફર્સ અને દંભી બૌદ્ધિક-વિચારક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. આયુર્વેદિક ઔષધિ તથા હર્બલ ઔષધિ (પ્રોડક્ટ)ના ઔદ્યોગિક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યધિક લાભદાયી નીવડશે. હેવી મશીનરીના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડવાની સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડે તેવી શક્યતા. કુટુંબ તરફથી સહકાર મળશે તેવી પૂર્ણ સંભાવના. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૨૧ ઓક્ટોબર સામાન્ય રહેશે.

    (૫) સિંહ — આ સપ્તાહે કોમોડિટી, શેરબજાર અને અવૈધ સટ્ટા/જુગારથી વિશેષ કાળજી રાખવી, નહીં તો મોટી ખોટ જઈ શકે તેવી સંભાવના. શિપિંગ એકમના જાતક તેમજ તેને સંબંધિત તમામ એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભદાયી નીવડશે તેવી પૂર્ણ સંભાવના. અગરબત્તી અને ધૂપના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયી નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ રહેશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૪ ઓક્ટોબર સાધારણ રહેશે.

    (૬) કન્યા — આ સપ્તાહ દરમિયાન કોમોડિટી, શેરબજાર અને અવૈધ સટ્ટા/જુગારથી વિશેષ રૂપે સંભાળવું, અન્યથા મોટી નુકસાનીની શક્યતા. કસ્ટમાઇડ ગિફ્ટ આર્ટિકલ તેમજ હોમ ડેકોરેશનના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયી તેમજ ભારે વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભકર્તા નીવડશે. પરિવાર સાથે લાંબા પ્રવાસની સંભાવના. નિવૃત્ત, મહિલાકર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૯ તથા ૨૦ ઓક્ટોબર સામાન્ય જણાશે.

    (૭) તુલા — હાર્ડવેર સોલ્યુશન, સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી સિસ્ટમ સંબંધિત વ્યાપારિક અને સર્વિસ એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. પેકેજિંગ મટિરિયલના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભદાયક નીવડવાની પૂરી શક્યતા. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક અને વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ખૂબ લાભકારી રહેશે. કુટુંબ-પરિવાર તરફથી સાથ-સહકાર મળશે તેવી પૂરી શક્યતા. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. ૨૦ ઓક્ટોબર સાવ સામાન્ય નીવડશે.

    (૮) વૃશ્ચિક — આ સપ્તાહ દરમિયાન ભારે દોડધામ થવાની સંભાવના સાથે ચડાવ-ઉતાર આવશે તેવી શક્યતા. જૂના કે પડતર કામકાજનો ઉકેલ આવી જવાની પૂર્ણ સંભાવના. પેપર, સ્ટેશનરી, પ્રિન્ટિંગ પ્રેસ, ઓફસેટ સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં  વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે તેવી પૂરી સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવારમાં હળવો મતભેદ થવાની સંભાવના. ગૃહિણી, મહિલાકર્મી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૧૮ તથા ૧૯ ઓક્ટોબર સરેરાશ રહેશે.

    (૯) ધન — ખાદ્ય પ્રવાહી ઉત્પાદન એકમના જાતક તથા ફાર્મા-કેમિકલ એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. ઈમિટેશન જ્વેલરી તથા રિયલ જ્વેલરીના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક જાતક માટે આ સપ્તાહ સરેરાશ અને ભાગદોડવાળું  નીવડશે. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવા સંઘર્ષવાળું પરંતુ લાભદાયી નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ અર્ધ-લાભદાયક નીવડશે. ૨૧ ઓક્ટોબર સાવ સરેરાશ નીવડશે.

    (૧૦) મકર — ફૂડ પાર્લર/કોર્ટ,  રેસ્ટોરાં અને હાઈવે ઢાબા જેવા ફૂડ એકમના જાતક તેમજ વિવિધ પ્રકારના ફૂડ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક તથા ઔષધિયુક્ત હર્બલ ફૂડ પ્રોડક્ટના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડવાની પૂરી શક્યતા. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા  સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૧૮ ઓક્ટોબર સામાન્ય રહેશે.

    (૧૧) કુંભ — રેડીમેડ ગાર્મેન્ટ, જનરલ ફેબ્રિક તેમજ કોસ્મેટિક ચીજવસ્તુઓના ઔદ્યોગિક એકમના જાતક તથા તેનાં વ્યાપારિક એકમના જાતક તથા હર્બલ તેમજ અન્ય ફાર્માસ્યુટિકલ એકમના જાતક માટે આ સપ્તાહ ભારે દોડધામવાળું તથા આંશિક લાભદાયક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા  વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. નાના અને છૂટક વ્યાપારિક એકમના જાતક માટે હજુ આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ આંશિક લાભદાયક જણાશે. પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૧૮ ઓક્ટોબર સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, શ્રમદાન)

    (૧૨) મીન — યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જેવા જાતક માટે આ સપ્તાહ સંઘર્ષવાળું અથવા પ્રતિકૂળ નીવડે તેવી પૂરી શક્યતા. હેવી અને હ્યુજ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અત્યંત લાભકારક નીવડશે તેવી પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ પણ વ્યસ્ત અને સાનુકૂળ રહેશે. મોટા અને જથ્થાબંધ વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ભારે વ્યસ્ત નીવડશે, જ્યારે નાના વ્યાપારિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે તેવી પૂરી શક્યતા. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ નીવડવાની પૂરી શક્યતા. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨૧ ઓક્ટોબર મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય, દાન + અભ્યંગ સ્નાન)

    Horoscope
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmericaમાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
    Next Article Morbi સિરામિકમાંથી ઉધાર માલ મંગાવી રૂ ૪૪ લાખનું પેમેન્ટ ના ચુકવ્યું, મુંબઈના વેપારી વિરુદ્ધ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાશિ ભવિષ્ય

    વાર્શિક રાશિ ફળ…

    November 7, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    November 4, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    November 3, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    November 2, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    November 1, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹120,159
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹110,066
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹155,797
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-11-2026 09:04
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.