Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
    • America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ
    • America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક
    • પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : Congress
    • ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનની સ્થિતિ ભયાનક છે,PM Sharif
    • Nepal માં અકસ્માતઃ જીપ ૭૦૦ મીટર ઊંડી ખાડીમાં પડી; ૨૦ લોકોના મોત
    • ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Digital Well-Being Index માં ભારત ટોચના ક્રમે
    આંતરરાષ્ટ્રીય

    Digital Well-Being Index માં ભારત ટોચના ક્રમે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, અને યુએસ જેવા દેશોના ૯૦૦૦ જેટલા લોકોના સર્વેનું તારણ

    New Delhi, તા.૪

    આગામી ૧૧ ફબ્રઆરીના રોજ આવી રહેલાં ‘સેફર ઇન્ટરનેટ ડે’ પહેલાં સ્નેપચેટ દ્વારા ડીજીટલ વેલ બીઇંગ ઇન્ડેક્ષ જાહેર કરાયો હતો જેમાં ભારત સહિત વિશ્વના છે દેશોના ઝેન-ઝેડ (આધુનિક યુવાન પેઢી)ના ઉભરી રહેલાં ઓનલાઇન અનુભવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્ષના સર્વે બાદ વ્યક્ત કરાયેલાં તારણમાં એવો સંકેત કરાયો હતો કે ભારતના યુવાનોએ ખુબ મજબૂત રીતે ડીજીટલ વેલ બીઇંગને જાળવી રાખ્યું છે. તેમ છતાં દેશમાં હજુ પણ ઓનલાઇન જોખમના પડકારો યથાવત રહેવા પામ્યા છે.ભારત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, યુકે અને યુએસ જેવા છ દેશોના ૯૦૦૦ જેટલા લોકોના કરાયેલા સર્વેમાં ૧૩ થી ૧૭ વર્ષની વયના ટીનએજર, ૧૮ થી ૨૪ વર્ષના યુવાનો, ૧૩ થી ૧૯ વર્ષની વયના ટીનએજરના માતા-પિતા સહિત ઝેન ઝેડની કેટેગરીમાં આવતા યુવાનોના ડીજીટલ વેલ બીઇંગની સમીક્ષા કરવામાં આવી હતી. આ સર્વેમાં ભારતે સતત ત્રીજા વર્ષે ડીજીટલ વેલ બીઇંગના ક્ષેત્રે ૬૭નો સ્કોર હાંસલ કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જે દર્શાવે છે કે ભારતના યુવાનોના માતા-પિતા પણ તેઓની સાથે જોડાયેલા રહ્યા હતા અને તેઓની પાસે સપોર્ટ કરતું નેટવર્ક પણ ઉપલબ્ધ હતું.આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભારતના ૭૮ ટકા ઝેન-ઝેડ ઓનલાઇન પ્રવૃત્તિ કરતી વખતે સલામતી માટે કોઇ ચોક્કસ સપોર્ટ હોય તેની માંગણી કરી હતી. મજાની વાત એ છે કે ૨૦૨૩ના વર્ષ દરમ્યાન ૬૫ ટકા લોકોએ આવી માંગણી કરી હતી. યુવાનો અને ટીનએજર ઓનલાઇન પ્રવૃત્તિ કરે છે તેના ઉપર માતા-પિતા કેટલી દેખરેખ રાખે છે જેની ટકાવારીમાં પણ વધારો નોંધાયો હતો, કેમ કે આ સર્વે દરમ્યાન જાણવા મળ્યું હતું કે ૭૦ ટકા જેટલા ઝેન-ઝેડ અને ટીનએજરની ઓનલાઇન પ્રવૃત્તિઓ ઉપર તેઓવા માતા-પિતાએ પૂરતી દેખરેખ રાખી હતી જે સર્વે કરાયેલાં છ દેશો પૈકી સૌથી મોટી ટકાવારી સાબીત થઇ હતી. જો કે આટલા બધા પોઝીટીવ સંકેતો હોવા છતાં રિપોર્ટમાં ભારતમાં હજુ પણ સેક્સટોરશન (ડીજીટલ એરેસ્ટ કરીને બ્લેકમેઇલ કરવું અથવા પૈસા પડાવવા)નું પ્રમાણ ઘણું ઉંચુ રહેવા પામ્યું છે જે ખરેખર ચિંતાનો વિષય છે. 

    Digital Well-Being Index India ranks top
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026
    મુખ્ય સમાચાર

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : Congress

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનની સ્થિતિ ભયાનક છે,PM Sharif

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026

    America એ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક

    May 1, 2026

    પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : Congress

    May 1, 2026

    ઈરાન યુદ્ધને કારણે પાકિસ્તાનની સ્થિતિ ભયાનક છે,PM Sharif

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.