Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ના-પાકે India પર ચીનની પીએલ-૧૫ મિસાઇલથી કર્યો હતો હુમલો
    રાષ્ટ્રીય

    ના-પાકે India પર ચીનની પીએલ-૧૫ મિસાઇલથી કર્યો હતો હુમલો

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025Updated:May 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો

    New Delhi, તા.૧૦

    પાકિસ્તાને ભારત પર હુમલા માટે ચીનના લાંબા અંતરની પીએલ-૧૫ મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ જણાવ્યું, તેમણે ભારતે પાકિસ્તાન તથા પીઓકેમાં નવ આતંકી શિબિરને નાશ કર્યા બાદ જવાબ આપવા ચાઇનીઝ પીએલ-૧૫ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ કબૂલાત કોઈપણ દેશ દ્વારા પીએલ-૧૫ મિસાઇલનો બે દેશ વચ્ચે તણાવમાં પ્રથમ વખત ઉપયોગ થયાની પુષ્ટિ કરે છે. ચીનની મિસાઈલનો આ પહેલા કોઈ યુદ્ધમાં ઉપયોગ થયો નહોતો. પીએલ ૧૫ એક રડાર નિર્દેશિત, લાંબા અંતરની હવાથી હવામાં જ પ્રહાર કરતી મિસાઇલ છે. તેની મારક ક્ષમતા ૨૦૦ કિમીથી વધારે છે અને તેને દુશ્મના વિમાનો માટે મોટો ખતરો માનવામાં આવે છે.પાકિસ્તાનની કબૂલાત બાદ ગુરુવારે પંજાબના હોશિયારપુર અને બઠિંડા જિલ્લામાંથી મળેલો મિસાઇલન કાટમાળ પીએલ-૧૫નો હોવાની શક્યતા છે. ભારતની મજબૂત સુરક્ષા સિસ્ટમે આ મિસાઇલને હવામાં જ તોડી પાડી હતી.પીએલ-૧૫ તેની ખાસ વિશેષતાઓ માટે જાણીતી છે અને તેને ભારતના ડીઆરડીઓ દ્વારા વિકસિત એસ્ટ્રા એર-ટુ-એર મિસાઇલ સાથે તુલના કરવામાં આવે છે. તાજેતરમાં ચીન દ્વારા તે પાકિસ્તાનને આપવામાં આવી હતી.. એક સંરક્ષણ વિશ્લેષકે જણાવ્યું હતું કે પીએલ-૧૫ ખૂબ જ લાંબા અંતરની ચીની મિસાઇલ છે. તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. કદાચ તેને પહેલી વાર છોડવામાં આવી હતી અને આપણા વૈજ્ઞાનિકો તેની લાક્ષણિકતાઓની તપાસ કરી રહ્યા છે.જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેની બાદ પાકિસ્તાન સતત ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. જેને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી નાકામ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને શુકવારે રાત્રે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા હતા. જેના લીધે સેનાએ જમ્મુમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.આ દરમિયાન ભારતીય સેનાએ શ્રીનગર નજીક બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. ૧૦ મેની રાતથી પાકિસ્તાન સેના દ્વારા ઘણા મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના આમાંથી મોટાભાગના મિસાઇલ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા છે.

    India was attacked with a Chinese PL-15 missile
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025
    રાષ્ટ્રીય

    શિવભક્તોની લાંબી રાહ આખરે પૂરી થઈ,૬ વર્ષ પછી, ૩૦જૂનથી ફરી એકવાર Kailash Mansarovar Yatra શરૂ

    June 30, 2025
    રાષ્ટ્રીય

    ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર Nirmala Sitharaman નું મોટું નિવેદન, શરતો લાગુ રહેશે

    June 30, 2025
    રાષ્ટ્રીય

    SBI ના ભૂતપૂર્વ શાખા મેનેજર સામે નવો કેસ નોંધ્યો, આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો આરોપ

    June 30, 2025
    રાષ્ટ્રીય

    બિહારમાં ૬૦ ટકા નાગરિકોને દસ્તાવેજો આપવાની જરૂર નથી – ચૂંટણી પંચ

    June 30, 2025
    રાષ્ટ્રીય

    JNUવિદ્યાર્થી નજીબ અહેમદ ગુમ થવાનો કેસ, સીબીઆઈ કોર્ટે ને કેસ બંધ કરવાની પરવાનગી આપી

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.